Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૮૬
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા ત્યારે માત્ર સ્પર્શન-ઈન્દ્રિય જ સમજવી અર્થાત આ પાંચ જીવો એકેન્દ્રિય છે તેમ સમજવું.
સર્વાર્થસિધ્ધિ માં તો નો અર્થ જ પ્રથમ એવો કર્યો છે. એટલે તે અર્થ સ્વીકારતા તો પ્રથમ એટલે મન ઇન્દ્રિય એવાત સ્વયંસ્પષ્ટજ છે પરંતુ સિધ્ધસેનીયટીકામાં નવા પ્રસિદ્ધ
# શબ્દઃ પ્રથમાર્થે એમ સ્પષ્ટ કહ્યું છે ત્યાંતો સૂઝમકામાખ્યા પ્રથમ અનમેવ કહીનેજ અહીં સ્પર્શનેન્દ્રિય નું સૂચન કરી દીધું છે.
* આ પાંચે જીવો એકેન્દ્રિય જાતિનામકર્મના ઉદયવાળા જાણવા જ જીવવિચાર-મુજબ એકેન્દ્રિય ના પાંચ ધારો
શરીર- સર્વે એકેન્દ્રિયનું શરીર આંગળના અસંખ્યાત ભાગ જેટલું હોય છે ફકત વનસ્પતિકાયનું કંઈક અધિક હજાર યોજન છે.
આયુષઃ- બાદર પૃથ્વીકાયનું ૨૨૦૦૦ વર્ષ, બાદર અપકાયનું ૭000 વર્ષ બાદર તેઉકાયનું ૩અહોરાત્ર બાદર વાયુકાયનું ૩૦૦૦વર્ષ બાદર પ્રત્યેક વનસ્પતિકાય ૧૦૦૦૦ વર્ષ આયુષ્ય હોય છે
-સૂક્ષ્મ એકેન્દ્રિયનું સર્વેનું આયુ અંતર્મુહૂર્ત જ હોય છે.
સ્વકાય સ્થિતિઃ- પૃથ્વી-અપ-તેલ-વાયુ-પ્રત્યેક વનસ્પતિકાય અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી સુધી પોતાની કાયામાં જ જન્મે છે અને મરે છે. સાધારણ વનસ્પતિકાય, અનંતકાય-અનંત ઉત્સર્પિણી અવસર્પિણી સુધી પોતાની કાયામાં જન્મે છે અને મરે છે.
પ્રાણઃ-એકેન્દ્રિયને ચાર પ્રાણ હોય છે-સ્પર્શનેન્દ્રિય, શ્વાસોચ્છવાસ-આયુબળ-કાચબળ યોનિ-યોનિ અર્થાત જીવોનું ઉત્પત્તિ સ્થાન
–પૃથ્વિ-અપ-તેલ-વાયુ ચારેની યોની સાત-સાત લાખ છે. . –પ્રત્યેક વનસ્પતિકાય ની યોનિ દશ લાખ છે. -સાધારણ વનસ્પતિકાય ની યોનિ ચૌદ લાખ છે.
આ ઉપરાંત લોકપ્રકાશ ગ્રન્થાનુસાર અન્ય દ્વારા જણાવેલા છે જેવા કે - પર્યાપ્તિ,સંસ્થાન,સમુદૂધાત,દેહમાન,ગતિ,આગતિ,લેશ્યા, સંહનન,કષાય,સંજ્ઞા,વેદ,કુળ, સંખ્યા,યોનિ સંવૃતત્વ,કાયસ્થિતિ, દેહ, ગુણ સ્થાન, યોગ આદિ ૩૬ દ્વારા જણાવેલા છે.
U [8] સંદર્ભઃ
# આગમસંદર્ભ-વિય સંસારમાંવ નીવ પUવ પંવિદ પUM, તંગી पुढवीकाइया आउकाइया तेउकाइया वाउकाइया वणस्सइकाइआ प्रज्ञा. प. १-सू. १०
૪ તત્વાર્થસંદર્ભ- પૂર્વ સૂત્ર : ૨ - પૂ. ૩,૨૪ ૪ અન્યગ્રંથ સંદર્ભ(૧)જીવ વિચાર-ગાથા-૨૭,૩૪,૪૦,૪૨,૪૫ (૨)નવતત્વઃ-ગાથા-૩-વૃત્તિ (૩)દવ્યલોક પ્રકાશ-સર્ગઃ૪ શ્લો-૯૨ થી તથા સર્ગઃપ સર્ગ૧૦ શ્લો૧૭૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org