Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
- ૩૩
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૭ નિરંતર અભવ્યત્વ પરિણામને લીધે જીવત્વ અને અભવ્યત્વ બંને ભાવ હોય છે.
* માલીનિક સૂત્રમાં જે ગરિ શબ્દ પ્રયોજાયો છે તે દિગંબર પરંપરામાં નથી છતાં અહીં તેનું પ્રયોજન સમજાવતા સિધ્ધસેનીય ટીકામાં જણાવે છે કે-“આ અધ્યાયના સૂરમાં પ૩ ભાવભેદ નકકી કરેલા છે. આ સંખ્યાનિયમનું ખંડન ન થાય તેમજ સૂત્રનું અનર્થક પણ સાબિત ન થાય તે માટે પ્રથમ તો પ૩ ભાવની સંખ્યા અખંડિત રાખી છે. તેથી કવિ શબ્દથી વધારાના ભાવોનો ઉલ્લેખ થઇ શકે.
બીજી રીતે કહીએતો – જે પરિણામો જીવ–અજીવમાં સાધારણ રૂપે પ્રવર્તે છે. તેને ગ્રહણ કરવા માટે અહીંદું શબ્દસ્વીકારેલ છે. આદિ શબ્દથીસ્તત્વવગેરે ભાવોનું ગ્રહણ કરવાનું છે.
જ અસ્તિત્વ:- વસ્તુને ત્રણે કાળ સ્થિર રાખવાનો અસ્તિત્વગુણ. આ ભાવ જીવની જેમ પરમાણુ વગેરેમાં પણ સામાન્ય છે.
કે અન્યત્વ:- શરીર થી આત્મા જુદો છે કેમ કે તેનું વિલક્ષણ પણું છે–પરલોકનો સદૂભાવ છે. તેજ રીતે અણુ વગેરે પરસ્પર એકમેક થી ભિન્ન છે. તે અન્યત્વભાવ-જે કર્મના ઉદયથી નહીં પણ સ્વાભાવિક રૂપે જ જીવ કે અજીવમાં જોવા મળે છે.
જ વર્તુત્વઃ- કર્તાપણું પણ આસાધારણ ભાવ છે. જેમ કે વરસાદ વરસે છે. આકાશ જગ્યા આપે છે. ધર્મદ્રવ્ય ગતિ સહાયક છે. અહીં દર્શાવેલ ક્રિયાઓમાં પ્રત્યેક દ્રવ્ય ને સ્વાધિકાર મુજબ સ્વતંત્રતા છે. જેમ કે કર્તાનું લક્ષણ જ છે ''સ્વતંત્ર: વર્તા એજ રીતે જીવ સ્વપ્રદેશે વ્યવસ્થિત શુભાશુભ કર્મનો કર્તા છે.
જ મોgત્યઃ-જેમ જીવ સ્વસ્વ કર્મનો ભોકતા છે. અથવા પેટનો અગ્નિ અન્નકલ વગેરેનો ભોકતા છે ચુલાનો અગ્નિ લાકડી ને ભોગવે છે.
જ ગુણવત્વ - જ્ઞાનાદિ એ આ આત્માને ગુણ છે. અથવા પરમાણુ વગેરેમાં એક વર્યાદીત્વને કારણે ગુણમાં સમાનતા છે. ત્યાં કર્મ ઉદયાદિની અપેક્ષા રહેતી નથી.
* ગર્વતત્વ- જેમ સંસારી આત્માને ચામડી સુધી જ શરીર વ્યાપેલું છે. તે અસર્વિતત્વ [એક આકાશ સર્વગત છે બાકી બધાં દ્રવ્ય અસર્વગત છે. જેમ મુકતાત્માને પણ પોતાના દેહપ્રમાણથી ત્રીજા ભાગ હીન થતાં બાકી દેહની અવગાહના રહે છે તે અસર્વગતત્વ-જાણવું
જ નવિસન્તાનબદ્ધત્વમ:- અવિદ્યામાન કમસંતતિ વડે વીંટાયેલો સંસારી જીવ ભમ્યા કરે છે. કાશ્મણ શરીર અનાદિ કર્મસત્તાન બધ્ધ છે.
જ પ્રવેશવત્વ-આત્મા લોકાકાશ પ્રદેશ પરિમાણ પ્રદેશ થાય છે એજ રીતે બધાં જ દ્રવ્ય કોઈને કોઈ આકાર-લોક વિન્યાસાદિ પ્રદેશથી બદ્ધ હોય છે.
જ પૂ૫ત્વ-રૂપ, રસ, ગંધ, સ્પર્શ રહિતપણાને કારણે આત્મા અરૂપી છે. તે જ રીતે ધર્મ-અધર્મ–આકાશ વગેરે પણ અરૂપી છે. આ અરૂપત્યમ્ સ્વાભાવિક હોવાથી તેને અ. ૨/૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org