Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૭
[]
[8] સંદર્ભ :
-
♦ આગમ સંદર્ભઃ- સેવિં તે પારિમિત્ । તુવિષે પળત્તે, તે નદા સારંપરિમિણ अ अणाई पारिणामिए अ । से किं तं अणाई पारिणामिए ।... जीवत्थिकाए ...भवसिद्धिआ अभवसिद्धिआ से ते अणाईपारिणामिए । * અનુયોગ સૂ. ૧૨૬
}
મ તત્ત્વાર્થ સંદર્ભ:
પૂર્વ સંદર્ભ—અધ્યાયઃ૨ સૂત્ર ૧,૨ નૌવ સંબંધ – અ.૨ સૂત્ર. ૮ અન્યગ્રન્થ સંદર્ભઃ
=
ભાવલોકપ્રકાશઃ– સર્ગ ૩૬ - શ્લોક ૭૦ થી ૭૪
કર્મગ્રન્થ-૪-ગાથા -૬૬ જીવ સંબંધોઃ
(૧) દ્રવ્યલોકપ્રકાશ સર્ગઃ ૨ શ્લોક ૭૫/૭૬ (૨) જીવવિચાર વૃતિ : ગા. ૨ (૩) નવતત્ત્વ વૃતિ ગા. ૧
[] [9] પદ્યઃ
(૧)
(૨)
પરિણામ રહેતે કારણે ત્રણ ભેદ પંચમ ભાવન જીવત્વ ને ભવ્યત્વ ત્રીજું અભવ્યત્વ જીવમાં જીવત્વ ને અભવ્યત્વ ભવ્યત્વ આદિ જે કહયા પારિણામિક છે ભાવો જીવમાં શાશ્વતા રહયા પારિણામિક ભાવોય જાણવા બે પ્રકારના એક વ્યષ્ટિ સમષ્ટિમાં બીજા માત્ર સમષ્ટિમાં
૩૫
[10] નિષ્કર્ષ :- આ સૂત્રમાં પારિણામિક ભાવો દર્શાવ્યા છે. તેમાં ભવ્યત્વ એ મોક્ષગમનની યોગ્યતા દર્શાવતો ભાવ છે. પણ ભવ્ય કોણ?
– જેના સમ્યગ્ દર્શન જ્ઞાન ચારિત્ર ગુણો પ્રગટવાની સંભાવના રહેલી છે.
-
આ બે બાબતોનો જ તત્ત્વાર્થમાં સીધો સંબંધ છે. કેમકે સૂત્રકારે પ્રથમ સૂત્ર થકી મોક્ષમાર્ગનું નિરૂપણ કરેલ છે. તે માર્ગ માટે સમ્યગ્દર્શન – જ્ઞાન—ચારિત્ર ત્રણેનો સમન્વય મુકયો તે ભવ્યજીવોમાં જ સંભવ છે. અભવ્ય જીવોમાં નહીં માટે ભવ્યપણાને પકાવવું એ જ આ સૂત્રના સાર છે.
જીવને ઔદયિક ભાવથી જે સમ્યક્ત્વ આદિ ગુણો ઢંકાયેલા છે તેને જ્ઞાનીની દેશના સાંભળી, અમલકરી પ્રગટકરવા આવશ્યક છે. જો જીવ ભવ્યહશે તો અવશ્ય પુરુષાર્થ ક૨શે. માટે સાધક આત્માએ તથા—–ભવ્યત્વના પરિપાક માટે પુરુષાર્થ કરવો.
] ]]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org