Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૧૫
U [9] પદ્ય – (૧) ત્રણ તણા બે ભેદ છે અગ્નિ પવન એ ગતિ વડે
ત્રસ જાણવા ગતિ નવ કરે સ્વેચ્છાએ તેથી સ્થાવરે ઇચ્છા પ્રમાણે ગમન કરતા જીવને ત્રસ જાણીયે કિંઇન્દ્રિયાદિ જીવ સર્વે ત્રસ માંહી પિછાણીયે સૂત્રઃ૧૨ – સૂત્રઃ ૧૩–સૂત્રઃ૧૪નું સંયુકત પદ્યસ્થાવરો ત્રણ મુખ્યત્વે પૃથ્વી જલ વનસ્પતિ તેજ વાયુ દ્વીન્દ્રિયાદિ ત્રસ જીવો જગત મહીં અગ્નિ ને વાયુ બંનેય લબ્ધિ ત્રસ ગણાય છે.
પરંત કીન્દ્રિયાદિ ગતિ ત્રસ ગણાય છે. U [10] નિષ્કર્ષ - સૂત્ર ૧૨ ૧૩ ૧૪ નો સંયુકત નિષ્કર્ષ
અહીં સૂત્ર ૧૨,૧૩,૧૪ માં મુખ્યત્વે સંસારી જીવોના ત્રસ અને સ્થાવર બે ભેદ જણાવ્યા છે. જીવનો વિકાસક્રમ સ્થાવર તેિમાં પણ પૃથિવીકાય] થી આરંભાય છે. ત્રસમાં પચેન્દ્રિય પણાએ વિકાસ પરિપૂર્ણ થાય છે.
લક્ષમાં રાખવા યોગ્ય નિષ્કર્ષ એ જ કે વિકાસની પરિપૂર્ણતા એ મળેલ પાંચ ઇન્દ્રિયોનો જીવ મહત્તમ ઉપયોગ કરી સ્વભાવ દશામાં સ્થિર થાય તો જ દ્રવ્ય ઈન્દ્રિય પુદ્ગલને સાધન બનાવી પુદ્ગલાતીત અવસ્થા પ્રાપ્ત થઈ શકે.
0 0 0 0 0.
અધ્યાયઃ૨ -સૂત્રઃ૧૫) | [1]સૂત્રતુઃ- [પ્રથમ અધ્યાયમાં [૧:૧૪] તિિન્દ્રયનિન્દ્રિયનિમિત્તમાં ફન્દ્રિય શબ્દ આવ્યો અને અહીં પણ ૨:૧૪માં દિવ્યાયષ્ય કહ્યું પણ તેની કુલ સંખ્યા જણાવી નથી] આ સૂત્ર થકી ઇન્દ્રિયોની સંખ્યા જણાવે છે. U [2]સૂત્ર મૂળ-પગ્નેન્દ્રિયનિ
[3]સૂત્ર પૃથકક-પટ્વ-ન્દ્રિય U [4] સૂત્રસાર - ઇન્દ્રિયોની સંખ્યા પાંચ [9].
સ્પર્શ–રસ– ધાણ–ચક્ષુ-શ્રૌત્ર-જુઓ સૂત્ર ૨૦૨૦] U [5]શબ્દજ્ઞાનપગ્ય: પાંચ વિધિ:- ઇન્દ્રિયો
- આત્મા, તેનું ઓળખ ચિહ્ન તે ઈન્દ્રિય 1 [6]અનુવૃત્તિ- આ સૂત્ર માં કોઈ પૂર્વ સૂત્ર ની અનુવૃત્તિ આવતી નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org