Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૧૩ સંસારી' શબ્દ ગ્રહણ નો અર્થ શો?
પૂર્વે જે સંસારી શબ્દનું ગ્રહણ કરેલ છે તે તોજીવોના ભેદના કથન માટે છે. વળી પછીના સૂત્ર સમનWIમન: માં તેનો સંબંધ તો પ્રયત્ન પૂર્વક લાવવામાં આવેલ છે. પણ તે પછીના સૂત્રમાં પ્રવર્તતો નથી [સિધ્ધસેનીય ટીકા-......નેત્તર પ્રવર્તિતુમુહો
વળી અહીં આસૂત્રમાં કેવળ ભેદને જણાવવા માટે સંસારી શબ્દનો પ્રયોગ કર્યો નથી પરંતુ અધિકાર રૂપે આ શબ્દ ગોઠવાયો છે આ સૂત્રથી આરંભી ચોથા અધ્યાયની પરિસમાપ્તિ સુધી તેનું કથન સમજી લેવાનું છે.
૪ આસૂત્રમાં ત્રસ અને સ્થાવર નો જે સમાસ કર્યો છે તે ઉભય ના પરસ્પર સંક્રમણને માટે છે. –“ત્રસ જીવો મરીને સ્થાવર પણે ઉપજે છે સ્થાવરો કરીને ત્રસ પણે ઉપજે છે.
# ત્રસ અને સ્થાવરમાં પ્રથમ ત્રસનું ગ્રહણ કેમ કર્યું? -૧- અલ્પઅક્ષર અને લઘુસ્વર છે માટે -૨- પ્રધાનતા ને દર્શાવવા માટે
-૩- સુખદુઃખના સ્પષ્ટ અનુભવ ને કારણે ત્રસ શબ્દપ્રથમ મુકેલ છે. અન્યથા જીવનો આરંભ અનાદિના સ્થાવર પણાથી હોય છે અને પછી ત્રસ પણાનોપામે છે.
સામાન્ય રીતે બે ઇન્દ્રિય થી અયોગિકેવળી ગુણ સ્થાન સુધીના જીવો ત્રસ છે એકેન્દ્રિય જીવો સ્થાવર કહ્યા છે. આગમિક અભિપ્રાય ભેદાનુસાર બીજા મંતવ્ય મુજબ તેઉકાય-વાયુકાય જીવો પણ ત્રસ કહ્યા છે જેની ચર્ચા હવે પછીના સૂત્રમાં કરાયેલી છે.
[8] સંદર્ભ
# આગમ સંદર્ભઃतसे चेव थावरा चेव * स्था. स्था. २-3-१, सू. ५७
दुविहा संसार समावण्णगा जीवा पन्नता...तं जहा तसा चेव थावरा चेव जीवा.. ૫. ૨, . ૬.
D [9]પદ્ય(૧)સૂત્ર ૧૨ નું પદ્ય સૂત્ર ૧૩ માં સાથે છે (૨) સૂત્ર ૧૨નુ પદ્ય સૂત્રઃ૧૪ માં સાથે છે U [10]નિષ્કર્ષ:- સૂત્ર ૧૨-૧૩–૧૪નો નિષ્કર્ષ સૂત્રઃ૧૪માં મુકેલ છે.
0 0 0 0 0 0
અધ્યાયઃ ૨ સુત્રઃ ૧૩) [1]સૂત્રહેતુ- ઉપર સંસારીજીવના બે ભેદ કહ્યા તેમાંના સ્થાવર જીવના ભેદોને સૂત્ર પ્રગટ કરે છે.
U [2] સૂત્રકમૂળ-*પૃથિવ્ય—વનસાય: સ્થાવરી: *દિગંબર પરંપરામાં આ સૂત્ર કૃથિવ્યને વાયુવનસ્પતા: સ્થાવર : એ પ્રમાણે છે સ્થાવરના પાંચે ભેદો ગ્રહણ કરેલ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org