Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 02
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૩૨
અધ્યાયઃ ૨ સૂત્રઃ ૭
[1]સૂત્રહેતુઃ- ઔપશમિક આદિ પાંચ ભાવોમાંના છેલ્લા પારિણામિક ભાવના ત્રણ ભેદોને જણાવવા આ સૂત્ર રચના થયેલી છે.
[] [2]સૂત્ર:મૂળ:- * નીવ મળ્યામવ્યાવીનિ ૬ [3]સૂત્રઃપૃથક્ઃ- નૌવન્ય સમવ્યત્વ - આવીનિ T
[4]સૂત્રઃસારઃ- જીવત્વ ભવ્યત્વ-અભવ્યત્વ વગેરે (આ ત્રણે સિવાય બીજા પણ કેટલાક) [પારિણામિક ભાવો છે.
[] [5] શબ્દશાનઃનીવ(૫):-ચૈતન્યપણું મધ્ય(વ):-મોક્ષ પામવાની યોગ્યતા
અમવ્ય(ત્ત્વ):- મોક્ષ પામવાની અયોગ્યતા
આવીનિ:-(અસ્તિત્વ-અન્યત્વ...) વગેરે અન્ય કેટલાંક ભાવો
T =સમચુય અર્થમાં છે. [સૂત્રઃ૩ થી સૂત્રઽ અને આ સૂત્રમાં [પણ] જણાવેલા ભાવો જીવના સ્વત્વ છે.
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા
[6]અનુવૃત્તિ:- (૧) ઞૌપમિાયિની માવૌ. સૂત્ર ૨:૧ થી પરિબળમિત્ર (૨) દિ નવાષ્ટાશેર સૂત્ર ૨૨ થી त्रिभेदा
[7] અભિનવટીકાઃ- દ્રવ્યના અસ્તિત્વથી પોતાની જાતેજ ઉત્પન્ન થતો એક ભાવ તે પારિણામિક ભાવ.
અહીંજીવત્વ-અજીવત્વ-ભવ્યત્વ એજીવના ત્રણ અસાધારણ પારિણામિક ભાવ કહ્યા છે અને વૃ શબ્દ થકી ‘‘અસ્તિત્વ’’ વગેરે સાધારણ ભાવોનો સંગ્રહ પણ કરેલ છે.
અહીં નીવ, મધ્ય અને સમવ્ય એ ત્રણે શબ્દોનો ઇતરેતર દ્વન્દ્વ સમાસ કર્યો છે પણ ભાવ અર્થમાં તેને ‘‘ત્વ’’ પ્રત્યય કરાયો છે એટલે નૌવત્ત, મત્વ, સમવ્યત્વ એમ શબ્દો તૈયાર થયા છે. તે ત્રણને પારિણામિક ભાવ કહ્યાછે કેમ કે કર્મના ઉદયાદિની અપેક્ષારહિતપણે આ ગુણો મૂળ થીજ રહેવા વાળા છે તે અનાદિસિધ્ધ આત્મ દ્રવ્યના અસ્તિત્વથી જ સિધ્ધ છે. નીવત્વઃ- જીવનો જે ભાવ તે ગૌવત્વ અસંખ્યાત પ્રદેશી ચેતના તે જીવત્વ
મન્યત્વઃ- સિધ્ધપદની પ્રાપ્તિની યોગ્યતા વાળો જીવ તે ભવ્ય. ભવ્ય પણું તેજ ભવ્યત્વ જીવત્વ ભાવ સાથે ભવ્યત્વ ભાવ સંકડાયેલો છે. કેમકે કેટલાંક સંસારી જીવો [મુકતિ સુખ પ્રાપ્તિની યોગ્યતા વાળા] ભવ્યત્વ ભાવમાં પરિણામ પામે ત્યારે જીવત્વ અને ભવ્યત્વ બંને પરિણામ સહવર્તી હોય છે.
અમવ્યવઃ- સિધ્ધિ ગમનની અયોગ્યતાવાળો જીવ તે અભવ્ય. આ જીવ કદાપી મોક્ષે જતો નથી આવા આત્માને જીવત્વ સાથે જ અભવ્યત્વ ભાવ સંકડાયેલો રહે છે. કેમ કે દિગંબર પરંપરામાં નવમવ્યામવ્યાનિ ૬ એમ છે અહીં આ િ શબ્દ વચ્ચે નથી
For Private & Personal Use Only
*
Jain Education International
www.jainelibrary.org