________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સહન કરી દેશ વિદેશ વિચરી જનતા ઉપર અસીમ ઉપકાર કરી રહ્યા છે માટે ઉપરોક્ત આપ શ્રીના યાને સાહિત્ય વિશારદ-વિદ્યાભૂષણ--શ્રી સૌધર્મ વૃહત્તપાગચ્છીયશ્વેતામ્બર જૈનાચાર્યશ્રી ૧૦૦૮ શ્રી મદ્ વિજયભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજશ્રીના સદ્દગુણોથી આકર્ષાઈ આ “સૂરિવિહારા દર્શ” નામની લઘુતમ પુસ્તકને તેઓશ્રીના કરકમલમાં સાદર અર્પણ કરું છું.
લિ
થરાય. સંવત ૧૮૩.
સંજક,
For Private And Personal Use Only