________________
શ્રી સદાચારસ્તોત્ર તારું વાસ્તવિક સ્વરૂપ ઍવું છે
विशुद्धं केवलं ज्ञानं निर्विशेषं निरंजनम् । ___ यदेकं परमानंदं तत्त्वमस्यद्वयं परम् ॥ २२ ॥
જે અત્યંત શુદ્ધ, કેવલ, ચૈતન્ય, વિશેષથી રહિત, વિદ્યારૂપ અંજનથી રહિત, એક, પરમાનંદ, અદ્રય ને પર છે, તે તું છે.
જે માયા ને માયાનાં કાર્યોથી અત્યંતરહિત, સર્વસંગથી રહિત, સર્વ ચિપ, નામ રૂપ જાતિ ને ક્રિયા આદિ વિશેષથી રહિત, અવિઘારૂપ મલિનતાથી રહિત, સજાતીયાદિ ભેદથી રહિત, પરમાનંદસ્વરૂપ, અદ્વિતીય અને સૂક્ષ્મતમ તથા વ્યાપક છે તે બ્રહ્મ તું છે. ૨૨.
તું શબ્દોને ને મનને સાક્ષી છે એમ શ્રીસશુરુ કૃપા કરીને શિષ્યને ઉપદેશ કરે છે –
રાથાવત્ત હિ મન તવ ચા मध्ये साक्षितया नित्यं तदेव त्वं भ्रमं जहि ॥ २३ ॥ .
શબ્દની ઉત્પત્તિ ને વિનાશ સિદ્ધ છે, મનનાં પણ તેમજ છે. મધ્યમાં સાક્ષી પાવડે નિત્ય છે તે જ તું છે. બ્રાંતિ ત્યજી દે.
શબ્દ એ આકાશને ગુણ છે. જ્યારે આકાશ ઉત્પત્તિ તથા નાશવાળું છે ત્યારે તેનો ગુણ શબ્દ ઉત્પતિ ને નાશવાળો હોય તેમાં શું આશ્ચર્ય ? ક ખ આદિ વર્ણરૂપ ને નગારા આદિના વનિરૂપ શબ્દોની ઉત્પત્તિ ને વિનાશ શાસ્ત્રથી ને જ્ઞાનીઓના અનુભવથી સિદ્ધ છે. શબ્દનું સૂક્ષ્મરૂપ જેને ફોટ કહેવામાં આવે છે તે આકાશની પેઠે આપેક્ષિકઅન્યની અપેક્ષાઓ-નિત્ય ભલે હેય, પણ આત્માની પેઠે નિરપેક્ષ નિત્ય નથી. અહિં શબ્દવડે વાણું સમજવી. વાણી જેમ ઉત્પત્તિનાશવાળી છે