________________
૬૭૨
શ્રીશંકરાચાર્યનાં અકાદશ રત્નો.
શિષ્ય સદ્દગુરુને શરણે જવું જોઈએ, ને સહૃગુએ તે શિષ્યને બ્રહ્મવિદ્યાને ઉપદેશ કરવો જોઇએ, એમ કહ્યું, તેમાં શ્રુતિનું પ્રમાણ બતાવી તે બ્રહ્મવિદ્યાનું માહાઓ વર્ણવે છે –
श्रुतिश्च परीक्ष्य तत्त्वतो ब्रह्मविद्यां यावद्दढगृहीता हि विद्याऽऽत्मनः श्रेयसे संतत्यै च भवति विद्यासंततिश्च प्राण्यनुग्रहाय भवति नौरिव नदी तितीर्षाः । शास्त्रं च यद्यप्यस्मा इमामद्भिःपरिगृहीतां धनस्य पूर्णा दद्यादेतदेव ततो भूय इति॥२॥
અને કૃતિ. પરીક્ષા કરીને [ ત્યાંથી વાસ્તવિક રીતે બ્રહ્મવિદ્યાને [કહેતા હવા.] ત્યાંસુધી દૂઢ ગ્રહણ કરેલી વિદ્યાજ પિતાના શ્રેયસને માટે તથા સંતતિને માટે થાય છે. વળી નદીને તરવાની ઈચ્છાવાળાને વહાણની પેઠે વિદ્યાની સંતતિ (શિષ્યપ્રશિષ્યાદિદ્વારા રક્ષા) પ્રાણીના અનુગ્રહ માટે થાય છે. શાસ્ત્ર પણ છે.] જેકે આને આ જ વડે ધારણ કરેલી ધનથી પૂર્ણ [પૃથિવી ] આપે આજ તેથી વધારે [ છે.] ઈતિ.
શિર્ષે સદ્દગુરુનું શરણ ગ્રહણ કરવું જોઈએ, અને સગુરુએ તેને બ્રહ્મવિધાને ઉપદેશ કરવો જોઈએ, આ અર્થમાં " परीक्ष्य लोकान् कर्मचितान् ब्राह्मणो निर्वेदमायात्" ( મુમુક્ષુ કર્મવડે પ્રાપ્ત કરેલા લોકોને જાણીને વૈરાગ્યને પામે ) ત્યાંથી આરંભીને “નક્ષ૪ જુહર્ષ વેન્દ્ર રહ્યું પ્રોવાર તi તરવતો બ્રહ્મવિદા” (જેવડે અવિનાશી ને સત્ય આત્માને મુમુક્ષુ જાણે છે તે બ્રહ્મવિદ્યાને સદ્દગુરુ વાસ્તવિક રીતે કહેતા