Book Title: Shankaracharyana Ashtadash Ratno
Author(s): Anandashram Bilkha
Publisher: Anandashram Bilkha
View full book text
________________
૦૧૫
શ્રીઉપદેશસહસ્રી—ગદ્યખવ.
ભ્રાંતિના સ્વીકારમાં ) આત્મારહિત શરીર [ છે, ને શરીરરહિત આત્મા છે, ]આવા શૂન્યવાદીના પક્ષની પ્રાપ્તિના દોષ થાય છે. ૮.
न स्वत एवात्मन आकाशस्येवासंहतत्वाभ्युपगमात्सवैणसंहतः स चात्मेति न निरात्मको देहादिः सर्वः स्यात् ॥९॥ પેાતાની મેળેજ આત્માના આકાશની પેઠે અસહુ તપણાના સ્વીકારથી સર્વવડે તે આત્મા અસ`હેત નથી, અને દેદિ સર્વ આત્મારહિત નથી, ૯.
यथाssकाशं सर्वेणा संहतमिति सर्वं न निराकाशं भवस्येवं तस्मान्न चैनाशिकपक्षप्राप्तिदोषः स्यात् । यत्पुनरुक्तं देहस्वात्मन्यसत्त्वे प्रत्यक्षादिविरोधः स्यादिति तन्नाप्रत्यक्षादिभिरात्मनि देवस्य सत्त्वानुपलब्धेः नह्यात्मनि कुंडे बदरं क्षीरे सर्विस्तिले तैलं भित्तौ चित्रमिव च प्रत्यक्षादिभिर्देह उपलभ्यते । तस्मान्न प्रत्यक्षादिविरोधः । कथं तर्हि प्रत्यश्राद्यप्रसिद्धात्मनि देहाध्यारोपणा देहे चात्मारोपणा ॥ १० ॥
જેવી રીતે આકાશ સર્વવર્ડ સ’ઘાત નિડુ પામેલું [છે, ] છતાં સર્વ [પદાર્થ આકાશરહિત નથી. એમ [છે,] તેથી શૂન્યવાદીના પક્ષની પ્રાપ્તિના દોષ પ્રાપ્ત થતા નથી. પુન: જે કહ્યું [ કે] આત્મામાં દેહના અસપણામાં પ્રત્યક્ષાદ્રિના વિરાધ થશે, ઇતિ, તે [ ચેાગ્ય ] નથી. પ્રત્યક્ષાદિવડે આત્મામાં શરીરના હાવાની અપ્રતીતિથી કુંડામાં ખેરની પેઠે, દૂધમાં ઘીની [ પેઠે, ] તલમાં તેલની [ પેઠે, ને ] ભીંતમાં ચિત્રની [ પેઠે ] પ્રત્યક્ષાદિવડે આત્મામાં દેઢુ પ્રતીત થતા નથીજ, તેથી પ્રત્યક્ષાદિન વિશેષ

Page Navigation
1 ... 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824