Book Title: Shankaracharyana Ashtadash Ratno
Author(s): Anandashram Bilkha
Publisher: Anandashram Bilkha

View full book text
Previous | Next

Page 802
________________ શ્રીઉપદેશસહસ્ત્રી-ગલ્લેબંધ. ૭૧ છે, ] પ્રમાતાને વિષય કરનારી નથી. પ્રમાતાના વિષયપણામાં અનવસ્થાના પ્રસંગથી [પ્રમાતાનું વિષયપણું સંભવે નહિ.] પ્રમાતા ને તેની ઈચ્છાનો પણ અન્ય પ્રમાતા. [વળી] તેને પણ અન્ય [પ્રમાતા,] એમ [અનવસ્થા થાય છે.] એમજ [ પ્રમાણવડે જાણવાની ] ઇચ્છાના પ્રમાતાના વિષયપણમાં પ્રમાતાના ને આત્માના અંતરાયરહિતપણાથી પ્રમેયપણને અસંભવ [ છે.] લેકમાં પ્રમેય એટલે પ્રમાતાની ઈચ્છાવડે, સ્મૃતિવડે, પ્રયત્નવડે તે પ્રમાણવડે ઉપજેલ અંતરાયવાળું સિદ્ધ થાય છે. ર૭. એ અર્થને બીજી રીતે સિદ્ધ કરી બતાવે છે – नान्यथाऽवगति: प्रमेयविषया दृष्टा न च प्रमातु: प्रमाता स्वस्य स्वयमेव केनचियवहितः कल्पयितुं शक्यः इच्छादीनामन्यतमेनापि । स्मृतिश्च स्मर्तव्यविषया न स्मर्तृ. विषया तथेच्छाया दृष्टविषयत्वमेव नेच्छावद्विषयत्वं स्मात्र च्छावद्विषयत्वे ह्युभयोरनवस्था पूर्ववदपरिहार्या स्यात् । प्रमातृविषयावगत्यनुत्पत्तावनवगत एवं प्रमाता स्यादिति चेन्नावगंतुरवगतरवगंतव्यविषयत्वादवगंतृविषयत्वे चानवચા પૂવેવસ્થr | ૨૮ છે. પ્રમેયના સંબંધનું જ્ઞાન બીજી રીતે જોયું નથી. પિતેજ પ્રમાતા પિતારૂપ પ્રમાતાની ઈચ્છાદિમાંના એકવડે પણ અંતરાયસહિત કલ્પવાને કોઈ પણ સમર્થ નથી, કેમકે સ્મૃતિ સ્મરણ કરવા યોગ્ય વિષયવાળી [ ,] સ્મરણ કરનારના વિષયવાળી

Loading...

Page Navigation
1 ... 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824