Book Title: Shankaracharyana Ashtadash Ratno
Author(s): Anandashram Bilkha
Publisher: Anandashram Bilkha

View full book text
Previous | Next

Page 803
________________ ૭૭૨ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને. નથી, તેમ ઈચ્છાનું દૃષ્ટવિષયપણું જ [ ,] ઈચ્છાવાળાનું વિષયપણું નથી. સમરણ કરનારનાને ઈચ્છાવાળાના વિષયપણામાં બંનેની અવસ્થા પૂર્વની પેઠે પરિવાર ન થઈ શકે એવી થાય છે. પ્રમાતાના વિષયના જ્ઞાનની અનુત્પત્તિમાં પ્રમાતા નહિજ જાણેલે થશે, એમ જે [ કહે તે] જાણનારના જ્ઞાનના જાણવાગ્યના વિષયપણાથી [ આ દોષ નથી.] જાણનારના વિષયપણુમાં અનવસ્થા પૂર્વની પેઠે થશે. ૨૮. अवगतिश्चात्मनि कूटस्थनित्यात्मज्योतिरन्यतोऽनपेक्षयैव सिद्धान्यादित्याधुष्णप्रकाशवदिति पूर्वमेव प्रसाधितं । अवगतेश्चैतन्यात्मज्योतिषः स्वात्मन्यनित्यत्वे आत्मन: स्वार्थस्वानुपपत्तिः कार्यकारणसंघातवत्संहतत्वात्पारार्थ्य दोषवत्त्वं चावोचामः । कथं चैतन्यात्मज्योतिषः स्वात्मन्यनित्यत्वे स्मृस्यादेर्व्यवधानात्मांतरत्वं ततश्च तस्य चैतन्यज्योतिषः प्रागुत्पत्तेः प्रध्वंसाचोर्ध्वमात्मन्येवाभावाञ्चक्षुरादीनामिव संहतत्वात्पारार्थ्यं स्यात् । यदा च तदुत्पन्नमात्मनि विद्यते नवं संभवति तदाऽऽत्मनः स्वार्थत्वं तद्भावाभावापेक्षा ह्यात्मानात्मनोः परार्थत्वस्वार्थत्वसिद्धिः । तस्मादात्मनोऽन्य. निरपेक्षमेव नित्यचैतन्यज्योतिष्ट्रं सिद्धम् ॥ २९ ॥ વળી આત્મામાં અપરિણામી નિત્ય આત્મચેતીરૂપ જ્ઞાન અગ્નિ ને આદિત્યના ઉષ્ણુપ્રકાશની પેઠે અપેક્ષારહિતવડેજ સિદ્ધ છે,] એમ પૂર્વેજ સિદ્ધ કર્યું [છે.] જ્ઞાનરૂપ ચૈતન્ય આત્મતિના પિતાના સ્વરૂપવિષે અનિત્યપણામાં આત્માના સ્વાર્થ

Loading...

Page Navigation
1 ... 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824