Book Title: Shankaracharyana Ashtadash Ratno
Author(s): Anandashram Bilkha
Publisher: Anandashram Bilkha

View full book text
Previous | Next

Page 812
________________ ૩. પ્રસંખ્યાન પ્રકરણ मुमुक्षूणामुपात्तपुण्यापुण्यक्षपणपराणामपूर्वानुपचयार्थानां परिसंख्यानमिदमुच्यते । अविद्याहेतवो दोषा वाङन:कायप्रवृत्तिहेतवः प्रवृत्तेश्चेष्टानिष्टमिश्रफलानि कर्माण्युपची. यते इति तन्मोक्षार्थ । तत्र शब्दस्पर्शरूपरसगंधानां विषयाणां श्रोत्रादिग्राह्यत्वात्स्वात्मनि परेषु वा विज्ञानाभावस्ते. षामेव परिणतानां यथा लोष्टादीनां श्रोत्रादिद्वारैश्च ज्ञायते ॥१॥ પ્રાપ્ત કરેલાં પુણ્ય અને પાપને નિવૃત્ત કરવાને ઈચ્છનારા અને નવાને (નવાં પુણ્યપાપનો) સંગ્રહ કરવા નહિ ઈચ્છનારા મુમુક્ષુઓને માટે આ પરિસંખ્યાન (આત્મસ્વરૂપને સતત વિચાર) કહેવાય છે. અવિદ્યા જેને હેતુ છે એવા [ રાગદ્વેષાદિ] દોષ વાણી, મન ને શરીરની પ્રવૃત્તિના હેતુઓ [ છે. તે શુભ, અશુભ ને મિશ્ર] પ્રવૃત્તિનાં ઈષ્ટ, અનિષ્ટ ને મિશ્ર ફલે [ તથા] સંસ્કારે એકત્ર થાય છે. [જેથી ] એમ [ છે, તેથી] તેની (અવિદ્યા, રાગદ્વેષાદિ, શુભાશુભકર્મ ને તેનાં ફલેની) નિવૃત્તિમાટે [ પરિસંખ્યાન કર્તવ્ય છે. ] તેમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધરૂપ વિષયેના શ્રેત્રાદિવડે ગ્રાહ્યપણથી [તેના ] પિતાના સ્વરૂપમાં વા [ ઘટાદિ] બીજાઓમાં ચેતનને અભાવ [ નક્કી કરાય છે,] જેમ માટીના કેફે આદિના [ચેતનને અભાવ નક્કી કરાય છે, ] તેમ [દેહાદિને આકારે] પરિણામ

Loading...

Page Navigation
1 ... 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824