Book Title: Shankaracharyana Ashtadash Ratno
Author(s): Anandashram Bilkha
Publisher: Anandashram Bilkha

View full book text
Previous | Next

Page 810
________________ શ્રાઉપદેશસહસ્ત્રી–ગબંધ. વૃત્તિઓના ભેદમાં એકરૂપપણથી વૃત્તિઓના ભેદે તે જ્ઞાનથી વ્યભિચાર પામે છે. જેમ સ્વપ્નમાં નીલ ને પીત આદિ આકારના ભેદરૂપ વૃત્તિઓ તેના જ્ઞાનરૂપથી વ્યભિચાર પામતાં [ છતાં ] પરમાર્થથી નથી એમ કહેવાય છે, તેમ જાગ્રતમાં પણ નીલ ને પીત આદિ વૃત્તિઓના ભેદો તે પિતાના જ્ઞાનથી જ વ્યભિચાર પામતા [ છતા] અસત્યરૂપ થવાને યોગ્ય છે. ૩૫. तस्याश्चावगतेरन्योऽवगंता नास्तीति न स्वेन स्वरूपेण स्वयमुपादातुं हातुं वा शक्यते अन्यस्य चाभावात् तथैवेति । एषाऽविद्या यन्निमित्तः संसारो जाग्रत्स्वप्नलक्षणस्तस्या अविद्याया विद्या नितिका इत्येवं त्वभयं प्राप्तोऽसि नात:परं जाग्रत्स्वप्नदुःखमनुभविष्यसि संसारदुःखान्मुक्तोऽसीચોર | ૨૬ / I તિ શ્રીમતિ ઇન્ II ૨ ll इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यश्रीमच्छंकराचार्यविरचितायां श्रीउपदेशसहस्यां गद्यबन्धे श्रीअवगतिनाम દ્વિતીએ પ્રજાનું || ૨ | તે જ્ઞાનને અન્ય જાણનાર નથી. એમ પોતાના સ્વરૂપવડે પિતાને ગ્રહણ કરવાને અથવા ત્યાગ કરવાને [ કેઈ] સમર્થ થતું નથી. અન્યના અભાવથી [ હું હવે આપની કૃપાથી પૂર્ણ છું.” શિષ્ય કહેલાને ગુરુ સ્વીકાર કરે છે:- ] તેમજ [ છે.] ઇતિ. જે નિમિત્તવાળે જાગ્રત્ ને સ્વપ્નના લક્ષણવાળે સંસાર

Loading...

Page Navigation
1 ... 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824