Book Title: Shankaracharyana Ashtadash Ratno
Author(s): Anandashram Bilkha
Publisher: Anandashram Bilkha

View full book text
Previous | Next

Page 816
________________ બીઉપદેશસહસ્ત્રી-ગરબંધ. ૩૪૫ કેઈ હાનિ વા વૃદ્ધિ કરાતી નથી. જે શબ્દરહિત, સ્પર્શરહિત, રૂપરહિત, વધઘટરહિત તથા રસરહિત નિત્ય ને ગંધરહિત [ છે,] આવી શ્રુતિ હોવાથી [તે શબ્દાદિવડે વિકાર પામતે નથી, એમ સિદ્ધ થાય છે.] ૩. વિંદ ચ gg વાહ: રા: શરીરેન સંથतास्त ग्राहकैश्च श्रोत्राद्याकारैरंतःकरणद्वयतद्विषयाकारण चान्योन्यसंसर्गित्वात्संहतत्वाञ्च सर्वक्रियासु तत्रैवं सति विदुषो न मम कश्चिच्छत्रुर्मित्रमुदासीनो वाऽस्ति तत्र यदि मिथ्याज्ञानाभिमानेन प्रियमाप्रियं वा प्रयुयुक्षेत क्रियाफललक्षणं तन्मृषैव प्रयुयुंक्षति स तस्याविषयत्वान्मम । अव्यक्तोऽयमचिंत्योऽयमिति श्रुतेः । तथा सर्वेषां पंचानामपि भूतानामविकार्योऽविषयत्वात् । अच्छेद्योऽयमदाह्योऽयमिति स्मृतेः । याऽपि शरीरोद्रियसंस्थानमात्रमुपलक्ष्य मद्भक्तानां विपरीतानां च प्रियाप्रियादिप्रयुयुंक्षा तजा च धर्माधर्मादिप्राप्तिः सा तेषामेव न तु मय्यजरेऽमृतेऽभये ॥ ४ ॥ વળી જે બહાર રહેલા શબ્દાદિ શરીરને આકારે તથા તેને ગ્રહણ કરનાર શ્રેત્રાદિને આકારે [પરિણામ પામીને ] રહેલા [ છે, તે જ મન તથા બુદ્ધિરૂ૫] બે અંત:કરણ તથા તેના [સુખદુઃખાદિરૂ૫] વિષને આકારે [પરિણામ પામે છે.] અન્યના સંસર્ગીપણાથી ને સર્વ ક્રિયાઓમાં મળીને કામ કરનારપણાથી [ઉપર કહેલી વાત સિદ્ધ થાય છે.] ત્યાં એમ હોવાથી વિદ્વાન [એવા] મને કેઈ શત્રુ, મિત્ર વા ઉદા

Loading...

Page Navigation
1 ... 814 815 816 817 818 819 820 821 822 823 824