Book Title: Shankaracharyana Ashtadash Ratno
Author(s): Anandashram Bilkha
Publisher: Anandashram Bilkha
View full book text
________________
૭૪૭
શ્રીઉપદેશસહસી-ગરબંધ. ઘટતું નથી, બાહ્ય ને અત્યંતરસહિત અજન્મા [છે,] બહાર રહેલે લેકના દુ:ખવડે લેપાતું નથી, ઇત્યાદિ શ્રુતિઓ વડે જડ વસ્તુના અસત્પણથી ને આત્માના અદ્વૈતપણામાં Àતના અસત્પણથી [ આત્મા ] પરમહેતુરૂપ [ છે.] જે સર્વ ઉપનિષદનાં વાક્ય [છે તે ] વિસ્તારથી સારી રીતે અવલોકન કરવાગ્ય [છે,] સારી રીતે અવકન કરવાગ્ય [છે.] ઇતિ. ૫.
એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસે ને પરિવ્રાજકના આચાર્ય શ્રીશંકરાર્યજીએ રચેલા શ્રીઉપદેશસહસ્ત્રીના ગદ્યબંધમાં પરિસંખ્યાનનિરૂપણનામના ત્રીજા પ્રકરણની ભાવાર્થદીપિકાનામની ગુજરાતી ભાષાની ટીકા પૂરી થઈ. ૩. ઉપદેશસહસ્ત્રી–ગદ્યબંધરૂપ અઢારમા રત્નની
- ભાવાર્થદીપિકાટીકી સમાપ્ત.
ઇતિ Jઈ ર શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને સમાસ

Page Navigation
1 ... 816 817 818 819 820 821 822 823 824