Book Title: Shankaracharyana Ashtadash Ratno
Author(s): Anandashram Bilkha
Publisher: Anandashram Bilkha

View full book text
Previous | Next

Page 817
________________ ७४६ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. સીન નથી. તેમાં જે મિથ્યાજ્ઞાનના અભિમાનવડે કિયા ને ફલના લક્ષણવાળા પ્રિય વા અપ્રિય પ્રયોગ કરવાને [જે] ઇચ્છે છે, [તે] તે તેને મિથ્યાજ પ્રયોગ કરે છે, મારા તેના (પ્રિયાપ્રિયના) અવિષયપણાથી, [એમ ચિંતવે.] આ અવ્યક્ત [ છે,] આ અચિંત્ય [ છે, ] આ શ્રુતિથી, તથા સર્વે [એટલે] પાંચ ભૂતાના પણ અવિષયપણુથી વિકારરહિત [છે.] આ છેદન ન કરી શકાય એવે, [] આ ન બાળી શકાય એ [ છે,] એવી સ્મૃતિ હેવાથી, શરીર ને ઇન્દ્રિયની સ્થિતિનેજ ઉપલક્ષણ કરીને મારા ભક્તોની ને વિપરીતની (અભક્તની) જે પ્રયોગ કરવાની ઈચ્છા અને તેથી ઉપજેલી ધર્મ ને અધર્મદિની પ્રાપ્તિ તે તેઓનેજ (શરીરાદિનેજ) [ થાય છે, ] પણ અજર, અવિનાશી ને અભય મારામાં તેિ થતી] નથી. ૪. नैनं कृताकृते तपतो न कर्मणा वर्धते नो कनीयान्सबाह्याभ्यंतरो ह्यजो न लिप्यते लोकदुःखेन बाह्य इत्यादि. श्रुतिभ्योऽनामवस्तुनश्चासत्त्वादिति परमो हेतुरात्मनश्चाद्वयस्वे द्वयस्यासत्त्वात् । यानि सर्वाण्युपनिषद्वाक्यानि विस्तरशः समीक्षितव्यानि समीक्षितव्यानीति ॥५॥ इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यश्रीमच्छंकराचार्यविरचितायां श्रीउपदेशसहरुयां गद्यबन्धे परिसंख्याननिरूपण नाम तृतीयं प्रकरणम् ॥ ३ ॥ આને કરેલું [પા૫] ને નહિ કરેલું [પુણ્ય] તપાવતાં નથી, [આ પુણ્ય કર્મવડે] વધતું નથી, ને પાપકર્મવડે]

Loading...

Page Navigation
1 ... 815 816 817 818 819 820 821 822 823 824