Book Title: Shankaracharyana Ashtadash Ratno
Author(s): Anandashram Bilkha
Publisher: Anandashram Bilkha
View full book text
________________
માઉપદેશસાહસ્ત્રી–ગઘબંધ.
૭૩૭
ઇયેિની બહારનાજ[છે, ] એમ [તેમની] પ્રત્યક્ષાદિ પ્રમાણની અપેક્ષાવડેજ સિદ્ધિ [ છે.] સિદ્ધિ એટલે પ્રમાણુના ફલરૂપજ્ઞાન [એમ અમે] કહીએ છીએ, અને તે જ્ઞાન અપરિણમી, સ્વત:સિદ્ધ, આત્મજ્યોતિ સ્વરૂપ [છે.] ઈતિ. અહિં કહે છે –
પ્રેરક આત્મા છે, ને] જ્ઞાન એ પ્રમાણેનું ફક્ત અપરિણામી, નિત્ય ]િ આત્મજ્યોતિસ્વરૂપ [ 0 ]” આ નિષેધ કરેલું છે એમ કહેનારા પ્રતિ કહે છે:-[તે] નિષેધ કરેલું નથી.”૩૩. ___ कथं तर्हि कूटस्थनित्यापि सती प्रत्यक्षादिप्रत्ययांते लक्ष्यते तादात् प्रत्यक्षादिप्रत्ययस्य नित्यत्वे अनित्येव भवति तेन प्रमाणानां फलमित्युपचर्यते । यद्येवं भगवन् कटस्थनित्यावगतिरात्मज्योतिःस्वरूपैव स्वयंसिद्धात्मनि प्रमाणनिरपेक्षत्वात्ततोऽन्यदचेतनं संहत्यकारित्वात्परार्थम् । येन च सुखदुःखमोहप्रत्ययावगतिरूपेण परार्थ तेनैव स्वरूपेणात्मनोऽस्तित्वं नान्येन रूपांतरेणातो नास्तित्वमेव પરમાર્થત: રૂક |
“ ત્યારે તે] કેવી રીતે [ નિષેધ કરેલું નથી?” સમાધાન -જ્ઞાન] અપરિણામી નિત્ય છતાં પણ પ્રત્યક્ષાદિ બુદ્ધિવૃત્તિને અંતે તે વિષયને આકારે થવાથી જણાય છે. પ્રત્યક્ષાદિ જ્ઞાનને [વસ્તુતાએ] નિત્યપણામાં [પણ તે જ્ઞાન] અનિત્યના જેવું થાય છે, તેવડે પ્રમાણોનું ફલ એમ ગણપણે કહેવાય છે.” [ શિષ્ય શંકાં કરે છે – ] “હે ભગવન્! જે એમ [ પ્રત્યગાત્મતત્ત્વ અપરિણામી, નિત્ય, જ્ઞાનરૂપ [] આત્મ
૪૭

Page Navigation
1 ... 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824