Book Title: Shankaracharyana Ashtadash Ratno
Author(s): Anandashram Bilkha
Publisher: Anandashram Bilkha

View full book text
Previous | Next

Page 807
________________ ૭૩, શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન. આદિના અસંભવથી આત્માથી અન્ય અચેતન વસ્તુ સ્વત:સિદ્ધ જોઈ નથી. શબ્દાદિ સર્વજ જ્ઞાનરૂપ ફલની છેલ્લી વૃત્તિવડે જણાચેલું સિદ્ધ થાય છે. જ્ઞાન જે અન્ય આત્માનું થાય [] તે પણ આત્માજ સંઘાતરહિત સ્વાર્થ થશે, પરાર્થ નહિ. ૩૨. ____ न च देहेद्रियविषयाणां स्वार्थतामवगंतुं शक्नुमोऽवगत्यवसानप्रत्ययापेक्षसिद्धिदर्शनात् । ननु देहस्यावगतौ न कश्चित्प्रत्यक्षादिप्रत्ययांतरमपेक्षते । बाढं जाग्रत्येवेवं स्यान्मृ. तिसुषुप्त्योस्तु देहस्यापि प्रत्यक्षादिप्रमाणापेक्षयैव सिद्धिस्तथेद्रियाणां बाह्या एव हि शब्दादयो देहेद्रियांकारपरिणता इति प्रत्यक्षादिप्रमाणापेक्षयैव हि सिद्धिः । सिद्धिरिति च प्रमाणफलमवगतिमवोचामः सा चावगतिः कूटस्था स्वतःसिद्धात्मज्योतिःस्वरूपेति । अत्राह चोदकोऽवगतिः प्रमाणानां फलं कूटस्थनित्याप्मज्योतिःस्वरूपति च प्रतिषिद्धमित्युक्तवंतमाह न विप्रतिषिद्धम् ॥ ३३ ॥ - જ્ઞાનની છેલ્લી વૃત્તિની અપેક્ષાવડે [જ્ઞાનરૂ૫] સિદ્ધિના દર્શનથી [ જડસ્વભાવવાળાં ] શરીર, ઇન્દ્રિયને વિષનું સ્વાર્થપણું જાણવાને [અને] સામર્થ્યવાળા થઈ શકતા નથી.” શંકા -[ “હું મનુષ્ય છું એમ] શરીરના જ્ઞાનમાં કઈ પ્રત્યક્ષાદિ અન્ય જ્ઞાનની અપેક્ષા રહેતી નથી.”[ ગુરુ સમાધાન કહે છે –] “ઠીક, જાગ્રતમાંજ એમ થાય, મરણને સુષુપ્તિમાં તે દેહની પણ પ્રત્યક્ષાદિ પ્રમાણની અપેક્ષાવડેજ સિદ્ધિ [ છે, ] તથા શરીર ને ઇંદ્રિયેને આરે પરિણામ પામેલા શબ્દાદિ

Loading...

Page Navigation
1 ... 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824