Book Title: Shankaracharyana Ashtadash Ratno
Author(s): Anandashram Bilkha
Publisher: Anandashram Bilkha

View full book text
Previous | Next

Page 811
________________ ૭૪૦ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને. [ ,] આ અવિદ્યા [ છે.] તે અવિદ્યાને દૂર કરનારી વિધા (વેદાંતના મહાવાકયથી ઉપજેલી અંતરાત્માથી અભિન્ન બ્રહ્મને આકારે થયેલી અંતકરણની વૃત્તિ) છેિ.] ઈતિ. આવી રીતે [] અભયને પ્રાપ્ત થયું છે. હવે પછી [તું ] જાગ્રતના ને સ્વપ્નના દુ:ખને અનુભવીશ નહિ. [તું] સંસારના દુ:ખથી મુક્ત છું.” ઇતિ. [ શિષ્ય કહે છે:-] “એ. (હું એ વાતને સ્વીકાર કરું છું.)”ઈતિ. ૩૬. 1 એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસ ને પરિવ્રાજકના આચાર્ય શ્રીશંકરાચાર્યજીએ રચેલા શ્રીઉપદેશસહસ્ત્રીના ગદ્યબંધમાં જ્ઞાનનામના બીજા પ્રકરણની ભાવાર્થદીપિકાનામની ગુજરાતી ભાષાની ટીકા પૂરી થઈ. ૨.

Loading...

Page Navigation
1 ... 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824