Book Title: Shankaracharyana Ashtadash Ratno
Author(s): Anandashram Bilkha
Publisher: Anandashram Bilkha

View full book text
Previous | Next

Page 805
________________ શ્રીશ રાચાર્યનાં અષ્ટાદશ રતા. वगतिस्वरूपेऽपि प्रमातरि प्रमातृत्वव्यपदेशो न विरुध्यते फलसामान्यादिति । अत्राह शिष्यो नित्यावगतिस्वरूपस्यात्मनोऽविक्रियत्वात्कार्यकरणैरसंहतस्य तक्षादीनामिव वास्यादिभि: कर्तृत्वं नोपपद्यतेऽसंहतस्वभावस्य च कार्यकरणोपादानेऽनवस्था प्रसज्यते ॥ ३० ॥ ૭૩ પ્રમાનું આશ્રયપણું હાવાથી ને નહિ હાવાથી પ્રમાતાનું પ્રમાતાપણું કેમ ? એમ શ ંકા [ થાય તે ] કહે છે. પ્રમાના નિત્યપણામાં ને અનિત્યપણામાં રૂપના વિશેષના અભાવથી જ્ઞાનજ પ્રમા [છે. ] તે સ્મૃતિ ને ઇચ્છાદિ જેની પૂર્વે છે એવી અનિત્યના અથવા અપરિણામી નિત્યના સ્વરૂપને વિશેષ વિદ્યમાન નથી. જેમ ઊભા રહે છે ઇત્યાદિ ધાતુના અર્થના લરૂપ ગતિ આદિપૂર્વક અનિત્યના અથવા અપૂર્વ નિત્યના સ્વરૂપને વિશેષ નથી, એમ મનુષ્યેા ઊભા રહે છે, પર્વતા ઊભા રહે છે, ઇત્યાદિમાં તુલ્ય કથન જેવું છે, તેમ નિત્યજ્ઞાનસ્વરૂપ પ્રમાતામાં પણ લના સમાનપણાથી પ્રમાતાપણાનું કથન વિરાધ પામતુ નથી. ’ઇતિ. અહિં શિષ્ય કહે છે:-“ નિત્યજ્ઞાનસ્વરૂપ આત્માના અવિક્રિયપણાથી કાર્ય ને કરણેાવડે સંઘાવિનાનાનું, સુતાર આદિની પેઠે વાંસલા આદિવડે, કર્તાપણું સંભવતુ નથી, વળી સઘાતરહિતસ્વભાવવાળાના કાર્ય ને કરણના ગ્રહણમાં અનવસ્થા પ્રાપ્ત થાય છે. ૩૦. तक्षादीनां तु कार्यकरणैर्नित्यमेव संहतत्वमिति वास्या - चुपादाने नानवस्था स्यादिति । इह तु असंहतस्वभावस्य

Loading...

Page Navigation
1 ... 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824