Book Title: Shankaracharyana Ashtadash Ratno
Author(s): Anandashram Bilkha
Publisher: Anandashram Bilkha

View full book text
Previous | Next

Page 801
________________ શ્રીશકરાચાર્યનાં અષ્ટાદંશ રસ્તા. જો [ કહા તા તે શંકા સંભવે ] નહિ; જ્ઞાનના નિત્યપણાના ને અનિત્યપણાના વિશેષના અસભવથી જ્ઞાનના પ્રમાપણામાં અનિત્યનું જ્ઞાન નથી, [ને] પ્રમા નિત્ય નથી, એવા વિશેષ જાતા નથી. [ પ્રમાના નિત્યમાં પ્રમાતાની અપેક્ષાના અભાવ [છે, ] ને અનિત્યમાં અન્ય યત્નવાળાપણાથી જ્ઞાન અપેક્ષા કરાય છે, એવા વિશેષ થાય છે, એમ જો [ મ્હા ] તે પ્રમાતારૂપ આત્માની પ્રમાણના નિરપેક્ષપણાવડેજ સ્વત:સિદ્ધિ સિદ્ધ થઇ. ઇતિ, અભાવમાં પણ અપેક્ષાના અભાવ અનિત્યપણાથીજ [છે,’] એમ જો [કા તા ] નહિ. આત્મામાં જ્ઞાનનેાજ સદ્ભાવ હાવાથી એમ આ નિરાકરણ કરાયુ છે.” ૨૬. ' હવે પ્રમાતાની સિદ્ધિ પ્રમાણની અપેક્ષાવિનાની છે એમ કહે છે: ૭૩. प्रमातुश्चेत्प्रमाणापेक्षा सिद्धिः कस्य प्रभित्सा स्याद्यस्य प्रमित्सा स एव प्रमाताऽभ्युपगम्यते तदीया च प्रभित्सा प्रमेयविषयैव न प्रमातृविषया प्रमातृविषयत्वेऽनवस्थाप्रसं गात्प्रमातुस्तदिच्छायाश्चाप्यन्यः प्रमाता तस्याप्यन्य इति । - एवमेवेच्छायाः प्रमातृविषयत्वे प्रमातुरात्मनोऽव्यवहितत्वाश्च प्रमेयत्वानुपपत्तिः । लोके हि प्रमेयं नाम प्रमातुरिच्छास्मृतिप्रयत्तप्रमाणजन्म व्यवहितं सिद्ध्यति ॥ २७ ॥ જો પ્રમાતાની પ્રમાણની અપેક્ષાવડે સિદ્ધિ [હાય . તે ] કાને પ્રમાણવડે જાણવાની ઇચ્છા થાય છે? જેને પ્રમાણુવડે જાણવાની ઇચ્છા [ થાય છે] તેજ પ્રમાતા સ્વીકારાય છે, અને તેની પ્રમાણુવર્ડ જાણવાની ઈચ્છા પ્રમેયને વિષય કરનારીજ

Loading...

Page Navigation
1 ... 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824