Book Title: Shankaracharyana Ashtadash Ratno
Author(s): Anandashram Bilkha
Publisher: Anandashram Bilkha

View full book text
Previous | Next

Page 800
________________ પીઉપદેશસહસ્ત્રી-ગઘબંધ ७२५ पालोहोदकादिषु परतोऽपेक्षते अग्न्यादित्यादिभ्योऽतत्स्वभाव. त्वान्नान्यादित्यादीनां तदपेक्षा सर्वदा तत्स्वभावत्वात् ॥२५॥ સ્વત:સિદ્ધ પ્રમાતાથી ભિન્ન પ્રમેયના જ્ઞાનપ્રતિ પ્રમાણુની અપેક્ષા [છે.] હવે અન્ય જડરૂપના જ્ઞાન માટે જે અન્ય નિત્ય ચેતનની [તે જડ] અપેક્ષા કરે છે, તે જ નિત્ય ને અપરિણામી [છે.] સ્વયંપ્રકાશસ્વભાવવાળા આત્મરૂપના પ્રમાણપણુમાં વા પ્રમાતાપણામાં [ શંકા નથી, તેથી] તેના પ્રતિ તેના સ્વભાવપણથી પ્રમાણુની અપેક્ષા નથી. જેમ લેઢા ને જલ આદિમાં પ્રકાશપણું વા ઉષ્ણપણે તેના સ્વભાવપણાના અભાવથી અગ્નિ અને સૂર્ય આદિ અન્યની અપેક્ષા કરે છે, [પણ] સર્વદા તેના સ્વભાવપણાથી અગ્નિ ને સૂર્ય આદિને તેની અપેક્ષા નથી. ૨૫. પદાર્થના જ્ઞાનરૂપ પ્રમાના અનિત્યપણાનો તથા નિત્યપણાને વિચાર કરે છે – _ अनित्यत्व एव प्रमा स्थान नित्यत्व इति चेन्नावगते. नित्यत्वानित्यत्वयोर्विशेषानुपपत्तेः नावगते: प्रमात्वेऽनि.. त्यावगतिः प्रमा न नित्योति विशेषोऽवगम्यते। नित्यायां प्रमातुरपेक्षाभावः । अनित्यायां तु यत्नांतरितत्वादवगति. रपेक्षत इति विशेषः स्यादिति चेत्सिद्धा तात्मनः प्रमातुः स्वत:सिद्धिः प्रमाणनिरपेक्षतयैवेति अभावेऽप्यपेक्षाभावोऽनित्यत्वादेवेति चेन्न । अवगतेरेवात्मनि सद्भावादिति દિતમેતત્ N ૨૬ / અનિત્યપણમાં જ પ્રમા થાય છે, નિત્યપણામાં નહિ, એમ

Loading...

Page Navigation
1 ... 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824