Book Title: Shankaracharyana Ashtadash Ratno
Author(s): Anandashram Bilkha
Publisher: Anandashram Bilkha

View full book text
Previous | Next

Page 799
________________ ૭૨૮ શ્રીશંકરાચાર્યનાં અકાદશ રને. નથી, [તેથી] પિતાના પ્રજનથી રહિતની સ્વતઃસિદ્ધિના અભાવથી એમ [અને] કહ્યું. અવ્યભિચારથી ચૈતન્યસ્વરૂપ આત્માની સ્વત:સિદ્ધિનું અન્યની અપેક્ષાથી રહિતપણું કે ઈવડે નિવારણ કરવાનું શક્ય નથી.”[શિષ્ય –] શંકા -“સુષુપ્તિમાં [હું] જેતે નથી એમ મેં વ્યભિચાર દેખાડ [છે.” ગુરુઆ શંકા] વ્યાઘાતપણાથી [ગ્ય] નથી.” [શિષ્ય:-] “કેવી રીતે વ્યાઘાત [છે?” ગુરુ –] “જેનારા તને “[હું] જેતે નથી” આ વ્યાઘાતવાળું વચન [છે.]” [ શિષ્ય:-] “હે ભગવન્! સુષુપ્તિમાં મેં કદીપણ કાંઈ પણ ચેતન અથવા બીજું કાંઈ જોયું નથી.” [ ગુરુ-] “ત્યારે સુષુપ્તિમાં તું (દ્રષ્ટા) [ છે.] જેથી [તું] દુષ્ટને જ નિષેધ કરે છે, દૂષ્ટિને (જ્ઞાનને) [નિષેધ કરતે] નથી. જે તારી દૃષ્ટિ [ ] તે ચેતન્ય [ ] એમ મેં કહ્યું, જે વિદ્યમાનવડે તું [મેં] કાંઈ ન જેવું એમ નિષેધ કરે છે, તે દૃષ્ટિ, તે ચૈતન્ય [છે.] ત્યારે સર્વત્ર અવ્યભિચારથી અપરિણામી નિત્યપણું સ્વતઃ જ સિદ્ધ [છે,] પ્રમાણની અપેક્ષાવાળું નથી. ૨૪. ચેતનની સ્વતઃ સિદ્ધિને સિદ્ધ કરી બતાવે છે – स्वतःसिद्धस्य हि प्रमातुरन्यस्य प्रमेयस्य परिच्छित्ति प्रति प्रमाणापेक्षा या त्वन्या नित्या परिच्छित्तिरपेक्षतेऽन्यस्यापरिच्छित्तिरूपस्य परिच्छेदाय सा हि नित्यैव कूटस्था स्वयंजोतिःस्वभावात्मनि प्रमाणत्वे प्रमातृत्वे वा न तो प्रति प्रमाणापेक्षा तत्स्वभावत्वात् यथा प्रकाशनमुष्णत्वं

Loading...

Page Navigation
1 ... 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824