Book Title: Shankaracharyana Ashtadash Ratno
Author(s): Anandashram Bilkha
Publisher: Anandashram Bilkha

View full book text
Previous | Next

Page 797
________________ ७२५ શ્રીશંકરાચાર્યનાં અછાશ ર. મને] સ્વપ્ન ને જાગ્રતુ કેમ [ છે?] તેને ગુરુ કહે છે: “કિંતુ તારાવડે [તે બને અવસ્થા] સતત અનુભવાય છે?” “સત્ય, અનુભવું છું, પરંતુ વિચ્છેદ પામી પામીને, પણ સતત નહિ.” તેને ગુરુ કહે છે –“તે [ બંને અવસ્થા] આગંતુક [ છે, ] પણ તારા આત્મરૂપ નથી. ૨૨. यदि तवात्मभूते चैतन्यस्वरूपवत्स्वतःसिद्ध संतते एव स्यातां न हि यस्य यत्स्वरूपं तत्तयभिचारि दृष्टं स्वप्नजागरिते तु चैतन्यमात्रत्वात् व्यभिचरतः सुषुप्ते चेत्स्वरूपं न तध्यभिचरेत् ययभिचरेत्तन्नष्टं नास्तीति राध्यं वा स्यात् आगंतुकानामतद्धर्माणामुभयात्मकत्वदर्शनात् यथा धनव. स्त्रादीनां नाशो दृष्टः स्वप्नभ्रांतिलब्धानां त्वभावो दृष्टः । मन्वेवं भगवन् चैतन्यस्वरूपमप्यागंतुकं प्राप्तं स्वप्नजागरितयोरिव सुषुप्तेऽनुपलब्धेरचैतन्यस्वरूपो वा स्यामहं न पश्य तदनुपपत्तेश्चैतन्यस्वरूपं चेदागंतुकं पश्यसि पश्य न तद्वर्षशतेनाप्युपपत्त्या कल्पयितुं शक्नुमो वयमन्यो वाऽचैतन्योऽपि ॥२३॥ જે તારા આત્મરૂપ [ હોય તો તે ] ચૈતન્યસ્વરૂપની પેઠે સ્વત:સિદ્ધ [] નિરંતરજ થાય. જેનું જ સ્વરૂપ છે] તે તે વ્યભિચારી જોયું નથી. સ્વપ્ન ને જાગ્રત્ તો જ્ઞાનસ્વભાવથી સુષુપ્તિવાળામાં વ્યભિચાર પામે છે, જે સ્વરૂપ [હોય તે] તે વ્યભિચાર ન પામે. જે વ્યભિચાર પામે તે નાશ પામેલું વા નથી એમ બાધ પામવાયેગ્ય થાય. આગંતુકોના [અને] તે ધર્મોથી રહિતેના ઉભયસ્વરૂપ પણાના દર્શનથી જેમ ધન તથા વજદિને

Loading...

Page Navigation
1 ... 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824