________________
શ્રીઉપદેશસહસ્ત્રી–ગાબંધ :
૭૨૩
w
enn
[તું] કહે છે. હવે જે તારું પરિણામીપણું હોય તે ]. સમગ્ર
સ્વવિષયરૂપ ચિત્તની વૃત્તિઓની પ્રતીતિ ન થાય. જેમ ચિત્તની પિતાના વિષયમાં અને જેમ ઇંદ્રિયની પિતાના વિષયમાં [એકદેશવડે પ્રતીતિ છે, ] તેમ તું આત્માની પિતાના વિષયમાં એકદેશવડે પ્રતીતિ નથી, આથી તારું કૂટસ્થપણું જ છે.”ઈતિ. ત્યાં [ શિષ્ય] કહે છે:-“ઉપલબ્ધિમાં [૪] ધાતુને અર્થ ઉપલબ્ધાની (જાણનારની) વિકિયાજ [છે,] અને અવિકારીનું આત્માપણું [છે, ] એમ વિધયુક્ત [છે.] ” ગુરુ [ કહે છે –]
પ્રતીતિના ગણપણુથી ધાતુને અર્થ વિક્રિયામાં નથી. બુદ્ધિના પરિણામરૂપ જે જ્ઞાન [છે,] તે ધાતુના અર્થમાં વિકારરૂપ[ છે.] આત્માની પ્રતીતિ આભાસરૂપ ફલપર્યતવાળી [છે,] એમ ઉપલબ્ધિ(પ્રતીતિ )શબ્દવડે શૈણપણે કહેવાય છે. ૧૮.
તે માં અનુકૂલ દષ્ટાંત કહી પછી શિષ્યની શંકા કહે છે. यथा छिदिक्रिया द्वैधीभावफलावसानति धात्वर्थेनोपचर्यते तद्वदित्युक्तः शिष्य आह ननु भगवन् मम कूटस्थપત નં પ્રત્યાર્થી ત: ૨૧ II
જેમ છેદનની ક્રિયા બેપણના ભાવરૂપ ફલના છેડાવાળી છે, ] એમ ધાતુના અર્થવડે શૈણપણે કહેવાય છે. એમ કહેવાયેલ શિષ્ય કહે છે –શંકા -“હે ભગવન ! મારા અવિકારીસ્થાના પ્રતિપાદનપ્રતિ દૃષ્ટાંત અસમર્થ [ છે.] ૧૯.
- कथं छिदिः छेद्यविक्रियावसानोपचर्यते यथा धात्वर्थन तथोपलब्धिशब्दोपचरितोऽपि धात्वर्थो बौद्धप्रत्यय आत्मो