Book Title: Shankaracharyana Ashtadash Ratno
Author(s): Anandashram Bilkha
Publisher: Anandashram Bilkha

View full book text
Previous | Next

Page 793
________________ ૭૨ શ્રીશંકરાચાર્યનાં અછાંદસ રત્ન. પિતાના પ્રજનના અસંભવવડે સ્વરૂપથી ભિન્ન શબ્દાદિ ગ્રાહકની પણ-શબ્દાદિની પેકેજ ગ્રાહ્યપણા વડે સિદ્ધિ છે. ] ચેતનરૂપપણાથી અસંહતપણું થવાથી પિતાનું પ્રયોજન [છતાં ] પણ હું એવા જ્ઞાનને (અંત:કરણની વૃત્તિઓને) [ ] નીલ પીળા આદિ આકારેને જાણનારે [ છે, ] તેથી કુટસ્થ વિકારવાળોજ [છે], એ સંશય [છે.]” તેને ગુરુ કહે છે –“તારે સંશય યુક્ત નથી.” ઈતિ. ૧૭. શા માટે સંશય કરવો ઉચિત નથી તે કહે છે – यतस्तेषां प्रत्ययानां नियमेनाशेषत उपलब्धेरेवापरिणामित्वात्कूटस्थत्वसिद्धौ निश्चयहेतुमेवाशेषचित्तप्रचारोपलब्धिसंशयहेतुमात्थ । यदि हि तव परिणामित्वं स्यादशेषस्वविषयचित्तप्रचारोपलब्धिन स्याच्चित्तस्येव स्वविषये यथा चेद्रियाणां स्वविषयेषु न च तथाऽऽत्मनस्तव स्वविषयैकदेशोपलब्धिरतः क्रटस्थते व तवेति । तत्राहोपलब्धिर्नाम धात्वर्थों विक्रियैवोपलब्धुः कूटस्थात्मता चति विरुद्धम् । गुरुः न धात्वर्थविक्रियायामुपन्ध्युपचाराद्यो हि बौद्धः प्रत्ययः स धात्वर्थे विक्रियात्मकः आत्मन उपलब्ध्याभासफलावसान इत्युपलब्धिशब्देनोपचर्यते ॥ १८ ॥ જેથી તે ચિત્તવૃત્તિઓની નિયમપૂર્વક સર્વભણીથી પ્રતીતિથી જ અપરિણામી પાવડે કુટસ્થપણાની સિદ્ધિમાં નિશ્ચયના હેતુને જ [ માનવે જોઈએ ] સમગ્ર ચિત્તની વૃત્તિઓની પ્રતીતિવડે [ પરિણામીપણથી કૂટસ્થના વિકારી પણાના] સંશયને

Loading...

Page Navigation
1 ... 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824