Book Title: Shankaracharyana Ashtadash Ratno
Author(s): Anandashram Bilkha
Publisher: Anandashram Bilkha

View full book text
Previous | Next

Page 789
________________ ૭૧૮ શીશંકરાચાર્યનાં અછાંદશ રત્નો. ત્યારે અચેતનવાળાપણુથી તું પોતાના પ્રજનવાળા નથી, જેવડે પ્રેરણુ પામેલે તું] અસ્વતંત્ર (પરતંત્ર) પ્રવર્તે છે તે ચેતનવાળે પિતાના પ્રજનવાળ [છે.] તું સંઘાતજ [છે.]” “જે હું અચેતન [હાઉ તે] સુખદુઃખની વેદનાને ને તમે કહેલાને કેવી રીતે જાણું છું ?” શ્રીસદ્દગુરુ કહે છે-“શું સુખદુઃખની વેદનાથી અને મારા કહેલાથી તું અન્ય [ છે?] કિંવા અનન્યજ [છે?]” ઈતિ. શિષ્ય કહે છે-“હું અનન્ય તે નથી. શાથી [અનન્ય નથી?] જેથી વિષયરૂપ થયેલાં તે બંનેને [હું] ઘટાદિકની પેઠે જાણું છું, [તેથી હું તે બંનેથી એકરૂપવાળ નથી.] જે હું અનન્ય (તે બંનેથી એકરૂપ) [હોઉં તે] તેવડે તે બંનેને ન જાણું, કિંતુ જાણું છું, તેથી અન્ય [છું.] સુખદુ:ખની વેદના અને [ ર્તાપણું આદિરૂપ] વિક્રિયા પિતાના પ્રયેાજનવાળી જ છે.] વળી અનચપણમાં તમે કહેલું [અનિત્યપણું ઇત્યાદિ દૂષણ ] પ્રાપ્ત થાય છે. ૧૩. શિષ્યની શંકા પૂરી કરી પછી તેનું સમાધાન નિરૂપણ કરે છે – न च तयोः स्वार्थता युक्ता । न हि चंदनकंटककृते सुखदुःखे चंदनकंटकाथै घटोपयोगो वा घटार्थस्तस्मात्तद्वि. ज्ञातर्मम चंदनादिकृतोऽर्थः अहं हि ततोऽन्यः समस्तमर्थ जानामि बुद्धयारूढम् । तं गुरुरुवाच । एवं तर्हि स्वार्थस्त्वं चितिमत्त्वान्न परेण प्रयुज्यसे न हि चितिमान्परतंत्रः परेण प्रयुज्यते चितिमतश्चितिमदर्थत्वानुपपत्तेः समत्वात्प्रदीपप्र.

Loading...

Page Navigation
1 ... 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824