________________
૭૧૮
શીશંકરાચાર્યનાં અછાંદશ રત્નો.
ત્યારે અચેતનવાળાપણુથી તું પોતાના પ્રજનવાળા નથી, જેવડે પ્રેરણુ પામેલે તું] અસ્વતંત્ર (પરતંત્ર) પ્રવર્તે છે તે ચેતનવાળે પિતાના પ્રજનવાળ [છે.] તું સંઘાતજ [છે.]” “જે હું અચેતન [હાઉ તે] સુખદુઃખની વેદનાને ને તમે કહેલાને કેવી રીતે જાણું છું ?” શ્રીસદ્દગુરુ કહે છે-“શું સુખદુઃખની વેદનાથી અને મારા કહેલાથી તું અન્ય [ છે?] કિંવા અનન્યજ [છે?]” ઈતિ. શિષ્ય કહે છે-“હું અનન્ય તે નથી. શાથી [અનન્ય નથી?] જેથી વિષયરૂપ થયેલાં તે બંનેને [હું] ઘટાદિકની પેઠે જાણું છું, [તેથી હું તે બંનેથી એકરૂપવાળ નથી.] જે હું અનન્ય (તે બંનેથી એકરૂપ) [હોઉં તે] તેવડે તે બંનેને ન જાણું, કિંતુ જાણું છું, તેથી અન્ય [છું.] સુખદુ:ખની વેદના અને [ ર્તાપણું આદિરૂપ] વિક્રિયા પિતાના પ્રયેાજનવાળી જ છે.] વળી અનચપણમાં તમે કહેલું [અનિત્યપણું ઇત્યાદિ દૂષણ ] પ્રાપ્ત થાય છે. ૧૩.
શિષ્યની શંકા પૂરી કરી પછી તેનું સમાધાન નિરૂપણ કરે છે –
न च तयोः स्वार्थता युक्ता । न हि चंदनकंटककृते सुखदुःखे चंदनकंटकाथै घटोपयोगो वा घटार्थस्तस्मात्तद्वि. ज्ञातर्मम चंदनादिकृतोऽर्थः अहं हि ततोऽन्यः समस्तमर्थ जानामि बुद्धयारूढम् । तं गुरुरुवाच । एवं तर्हि स्वार्थस्त्वं चितिमत्त्वान्न परेण प्रयुज्यसे न हि चितिमान्परतंत्रः परेण प्रयुज्यते चितिमतश्चितिमदर्थत्वानुपपत्तेः समत्वात्प्रदीपप्र.