________________
ઉપદેશસહસ્ત્રી–ગવબંપ. कृष्णोऽहमिति देहधर्मस्याहंप्रत्ययविषये आत्मन्यहप्रत्ययविषयस्य देहेऽयमहमस्मीति।शिष्य उवाच। प्रसिद्ध एव तात्माऽहंप्रत्ययविषयतया देहश्चायामति तत्रैवं सति प्रसिद्धयोरेव देहात्मनोरितरतराध्यारोपणा स्थाणुपुरुषयोः शुक्तिकारजतयोरिव च । तत्र के विशेषमाश्रित्य भगवतोक्तं प्रसिद्धयोरितरेतराध्यारोपेगोति नियतुं न शक्यत इति । गुरुरुवाच । शृणु सत्यं प्रसिद्धौ देहात्मानौ न तु स्थाणुपुरुषाविव विवि. क्तप्रत्ययविषयतया सर्वलोकप्रसिद्धौ। कथं तर्हि नित्यमेव निरंतराविविक्तप्रत्ययविषयतया ॥५॥
વ્યભિચાથી (સર્વત્રએ નિયમ નહિ હોવાથી) [તારી શંકા સંભવતી] નથી. હે પુત્ર! આત્મામાં અધ્યાપના દશેનથી [ક] પ્રસિદ્ધને પ્રસિદ્ધમાંજ આરેપ કરે છે એમ નિયમ કરવાનું શક્ય નથી. હું ગેર [ છું,] હું કાળે છુિં એમ શરીરના ધર્મને હું એવા જ્ઞાનના વિષયરૂપ આત્મામાં [અને] હું એવા જ્ઞાનના વિષયને શરીરમાં આ હું છું એમ [ આરે૫ કરે છે.” શિષ્ય કહે છે:-“ ત્યારે હું એવા જ્ઞાનના વિષયપણવડે આત્મા પ્રસિદ્ધજ [ છે, ] અને આ દેહ એમ | પ્રસિદ્ધ છે. ] ત્યાં એમ હવાથી પ્રસિદ્ધજ શરીર ને આત્માને પરસ્પર અબ્બાસ ઠુંઠા ને પુરુષની [પેઠે] અને છીપ ને રૂપાની પિડે [છે.] તેમાં કયા વિશેષને આશ્રય કરીને આપે કહ્યું [કે] પ્રસિદ્ધને પરસ્પર અધ્યાસ [ 9 ] એમ નિયમ કરવાનું શક્ય નથી” ઈતિ. શ્રી. સદ્દગુરુ કહે છે –“સાંભળ. શરીર ને આત્મા પ્રસિદ્ધ છે, એ