Book Title: Shankaracharyana Ashtadash Ratno
Author(s): Anandashram Bilkha
Publisher: Anandashram Bilkha
View full book text
________________
શ્રી રામાનાં શાશ્વ ને. માવજાનંsa: તણાવ્યંતર ન : પ્રાધા एव सैंधवघनवदात्मा सर्वमूर्तिभेदवर्जित आकाशवदेकरस: किमिदं दृश्यते श्रूयते वा साध्यं साधनं साधकश्चेति । श्रुतिस्मृतिलोकप्रसिद्धं वादिशतविप्रतिपत्तिविषयमिति ॥२८॥
[ સર્વે ] પ્રાણીઓના અંતઃકરણમાં રહેલા એકજ આત્મા]નાં શરીરે [છે,] “આત્મા જ દેવતાઓ [છે, ” “નવ. દ્વારવાળા શરીરમાં રહે છે, “સર્વે ભૂતેમાં સમ [છે,]” વિદ્યા ને વિનયવાળામાં,’ ‘વિભાગ પામેલાઓમાં વિભાગ નહિ પામેલ,” ને “વાસદેવસર્વ [ છે, ઈત્યાદિ સ્મૃતિઓ વડે એકજ, આત્મા, પરબ્રહ્મ, સર્વે સંસારધર્મથી અત્યંતરહિત તું છે એમ સિદ્ધ થયું.”તે જે કહે –“હે ભગવન્! “કાર્યથી રહિત, કારણથી રહિત,” “બાહ્ય ને અત્યંતરસહિત અજન્માજ,” “સંધવના ગાંગડાની પેઠે સમગ્ર પ્રજ્ઞાનઘનજ આત્મા, “સર્વ આકારના ભેદથી રહિત,” “આકાશની પેઠે એકરસ [ છે. તે ] સાધ્ય, (ગ્રહક્ષેત્રાદિને સ્વર્ગાદિ,) સાધન, (પ્રતિગ્રહ સેવાદિ ને યાગાદિ) ને સાધક (બ્રાહાણુદિ) આ કેમ દેખાય છે? વા સંભળાય છે? આથી [ ] શ્રુતિ, સ્મૃતિ ને લેકપ્રસિદ્ધ [ભેટવાળા તથા ] સેંકડે વાદીઓના વિવાદને વિષય [ છે.]” ઈતિ. ૨૮.
વહાર અવિદ્યાનો વિષય હોવાથી તે વડે પારમાર્થિક એવું બ્રહ્મ ને આત્માનું એકપણું વિરોધ પામતું નથી એમ સમાધાન આપે છે:
- आचार्यों ब्रूयादविद्याकृतमेतद्यदिदं दृश्यते श्रूयते वा परमार्थतस्त्वेक एवात्मा अविद्यादृष्टरनेकवदवभासते तिमि

Page Navigation
1 ... 771 772 773 774 775 776 777 778 779 780 781 782 783 784 785 786 787 788 789 790 791 792 793 794 795 796 797 798 799 800 801 802 803 804 805 806 807 808 809 810 811 812 813 814 815 816 817 818 819 820 821 822 823 824