________________
રામાન ખરાબ ને. इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्यश्रीमच्छंकराचार्यविरचितायां श्रीउपदेशसहस्त्यां गधबन्धे शिष्यप्रति बोधन
વિષમ પ્રથમ રાષ્ટ્ર / ૧ / તે આ યથાર્થજ્ઞાનને પ્રાપ્ત કરવાને ઇચ્છનારે વર્ણને આશ્રમ આદિના અભિમાને કરેલ [ યજમાનાદિ ] પાંચના [કર્મના ] ફલની તથા પુત્રની, દ્રવ્યની અને લોકની (આ લોકની, પિતલેકની ને દેવેલેકની) વાસનાઓથી રહિતપણું કરવાગ્ય [ છે. ] યથાર્થજ્ઞાનના વિરોધથી તેના (વર્ણાશ્રમાદિના) અભિમાનરૂપ ભેદર્શનના નિષેધના અર્થને સંભવ સંભવી શકે છે. એક આત્મામાં શાસ્ત્ર ને યુક્તિએ ઉપજાવેલી અસંસારીપણની બુદ્ધિમાં તેનાથી વિપરીત બુદ્ધિ નથી જ થતી. જેમાં અગ્નિમાં શીતપણાનું જ્ઞાન અથવા શરીરમાં વૃદ્ધાવસ્થાથી રહિતતાનું ને મરણથી રહિતતાનું જ્ઞાન [થતું] નથી. તેથી અવિઘાના. કાર્યપણાથી સર્વ કર્મોને ને ય પવીત આદિ તેનાં સાધનેને પરમાર્થજ્ઞાનની નિષ્ઠાવાળાએ ત્યાગ કરવાગ્ય [છે.] ૩ર.
એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસ ને પરિવ્રાજકના આચાર્ય શ્રીશંકરાર્યજીએ રચેલા શ્રીઉપદેશસહસ્ત્રીના ગઘબંધમાં શિષ્યના પ્રતિ બેધનને વિધિ એ નામના પહેલા પ્રકરણની • ભાવાર્થદીપિકાનામની ગુજરાતી ભાષાની ટીકા પૂરી થઈ. ૧.