________________
શ્રીઉપદેશસહસ્ત્રી બંધ તેઅહિં વાઘ અથવા [ સિંહ | ઇત્યાદિવડે અભેદદશનથી તે ચક્રવતી થાય છે, એમ કહીને તેનાથી વિપરીત ભદદર્શનવડે સંસારમાં જવું દેખાડે છે. હવે જેઓ આથી બીજી રીતે જાણે છે, તેઓ અન્ય રાજાઓવાળા ને ] વિનાશી લેકવાળા થાય છે એમ પ્રત્યેક શાખાની [શ્રુતિઓ કહે છે. તેથી હું] બ્રાહ્મણને પુત્ર, આ વંશવાળ, સંસારી [ને] પરમાત્માથી વિલક્ષણ [છું.) એમ [j] મિથ્યાજ બે છે. હૈદદર્શનના તે નિષિદ્ધપણથી અને કર્મના [સાધનના ] ગ્રહણના ભેદને વિષય કરનારપણાથી, તથા ય પવીત આદિના કર્મના સાધનપણાથી, [ તારું કથન મિથ્યા છે.] કર્મના સાધનના ગ્રહણને પરમાત્માના અભેદજ્ઞાનવડે નિષેધ કર્યો છે [એમ] જાણવું. ૧૯. -
અભેદના જ્ઞાનમાત્રવડે કેવી રીતે કર્મ ને તેના સાધનના નિષેધની સિદ્ધિ છે? કર્મથી પણ અભેદનું જ્ઞાન સંભવી શકે છે, એમ શંકા કરીને તેનું સમાધાન કહે છે –
कर्मणां तत्साधनानां च यज्ञोपवीतादीनां परमात्माभेदप्रतिपत्तिविरुद्धत्वात् । संसारिणो हि कर्माणि विधियंते तत्साधनानि च यज्ञोपवीतादीनि न परमात्मनो भेददर्शनमात्रेण च ततोऽन्यत्वम् यदि कर्माणि कर्तव्यानि न निवर्तयिषितानि तदा कर्मसाधनासंबंधिनः कर्मनिमित्तजात्याश्रमाद्यसंबंधिनश्च परमात्मनश्चात्मनैवाभेदप्रतिपत्तिं नावश्यत्स आत्मा तत्त्वमसीत्येवमादिभिर्निश्चितरूपैर्वाक्यैः भेदप्रतिपत्तिनिंदां च नाभ्यधास्यदेष नित्यो महिमा ब्राह्मणस्थानन्यागतं