________________
Be
શ્રીમ કરાચાર્યનાં અષ્ટદશ ને
[એમ ] સર્વ શ્રુતિમાં ને સ્મૃતિઓમાં સંભળાય છે. તેનાથી વિલક્ષણ અનેક સ`સારધર્મવાળા [હું] પરમાત્માને આત્મપણાવડે કેવી રીતે [ જાણું ? ] અને અગ્નિના શીતપણાની પેઠે મને સંસારીને પરમાત્મપણાવડે [ કેમ ] જાણું ? વળી [ હું] સંસારી ડાઇને સર્વ અભ્યુદયના ને નિ:શ્રેયસના સાધનમાં અધિકારવાળા અભ્યુદય ને નિ:શ્રેયસનાં સાધના કાના [તથા] તેના સાધનરૂપ પ્રયેાજનવાળાં યજ્ઞોપવીત આદિના કેવી રીતે પરિત્યાગ કરું ? ' ઇતિ, તેના પ્રતિ [ આચાર્ય ] કહે;-“ [ તે ] જે કહ્યું [ કે− ] શરીર બળવાથી વા છેદાવાથી મને પ્રત્યક્ષ પીડા પ્રતીત થાય છે. ઇતિ, ૨૧.
અળવા આદિની વેદના શરીરમાં છે આત્મામાં નથી એમ કહે છેઃ
तदसत्कस्माद्दह्यमाने छिद्यमान इव वृक्ष उपलब्धुरुपलभ्यमाने कर्मणि शरीरे दाहच्छेदवेदनाया उपलब्धुरुपलभ्यमानत्वाद्दाहादिसमानाश्रयैव वेदना । यत्र हि दाहश्छेदो वा क्रियते तत्रैव व्यपदिशति दाहादिवेदनां लोको न वेदना दाहाद्युपलब्धरीति । कथं क्व ते वेदनेति पृष्टः शिरसि मे 1 वेदनोरस्युदर इति वा यंत्र दाहादिस्तत्रैव व्यपदिशति न तु व्यपदिशत्युपलब्धरीति । यद्युपलब्धरि वेदना स्यात्तदा वेदनानिमित्तदाहच्छेदादिवेदनाश्रयत्वेनोपदिशेद्दाहाद्याश्रय
वत् ॥ २२ ॥
[તારૂં કહેલું] તે અસત્ [ છે. ] શાથી [ અસત્ છે તે સાંભળ, ] જોનારને જોવામાં આવતા વૃક્ષની પેઠે [દાહાદિના ]