________________
२७८
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રસ્તે.
શરીરાદિ દૃશ્યના અસારપણાને તે બ્રહ્મથી અભિન્ન આત્માના સર્વાંત્તમપણાને ઉપદેશ કહેવામાં આવ્યા છે. મનુષ્યને વિરાગવિના બ્રહ્મના સાક્ષાત્કાર થઇ શકતા નથી, તે તે વિરાગ વિવેકવિના પ્રાપ્ત થઇ શકતા નથી. એ વિવેક મહાપુરુષાના સમાગમથી, સત્ત્શાસ્ત્રના અવલોકનથી, તે અંતઃકરણની પવિત્રતાથી પ્રાપ્ત થાય છે. જે મનુષ્યેાના ચિત્તમાં લેશ પણ વિવેકની પ્રાપ્તિ થઇ નથી એવા અવિવેકી મનુષ્યા પોતાના કર્માનુસાર અનેક શરીરા ધારણ કરે છે, તે ત્યાં નાનાપ્રકારનાં દુઃખામાં તેમનાં અંતઃકરણાદિ શેકાયા કરે છે. ૧૩.
વધારે જોવામાં
यावद्वित्तोपार्जनशक्तः, तावन्निजपरिवारो रक्तः । तदनु च जरया जर्जरदेहे, वार्ता कोऽपि न पृच्छति गेहे ॥ १ ॥ अंग गलितं पलितं मुंडं, दंतविहीनं जातं तुंडम् । करधृत कंपितशोभितदंडं, तदपि न मुंचत्याशापिंडम् ॥ २ ॥ बालस्तावत् क्रीडासक्तः, तरुणस्तावत्तरुणीरक्तः । वृद्धस्तावच्चिन्तामग्नः परे ब्रह्मणि कोऽपि न लग्नः ॥ ३ ॥ दिनयामिन्यौ सायंप्रातः, शिशिरवसन्तौ पुनरायातः । काल: क्रीडति गच्छत्यायुः, तदपि न मुंचत्याशावायुः ॥ ४ ॥ यावज्जननं तावन्मरणं, तावज्जननीजठरे शयनम् । इति संसारे स्फुटतरदोषः, कथमिह मानव तव संतोषः ॥५॥ सप्तकुलाचलसप्तसमुद्राः, ब्रह्मपुरंदरदिनकर रुद्राः ।
કોઇ પ્રતિમાં નીચે લખેલા સાત શ્લોકા यावे छे:
न त्वं नाहं नायं लोकः, तदपि किमर्थं क्रियते शोकः ॥ ६ ॥ षोडशपज्झटिकाभिरशेषः, शिष्याणां कथितो ह्युपदेशः ।