________________
શ્રીવિવેકચૂડામણિ.
संशादिभेदकलना कलितो बलीयांतत्पूर्व कोशमभिपूर्व विजृम्भते यः ॥१६७॥ [ શ્રેત્રાદિ પાંચ ] જ્ઞાનેંદ્રિયે અને મન [ મળીને ] `મય કશ થાય છે. [ તે ] હું ને મારું આવી વસ્તુની કલ્પનામાં નિમિત્ત છે. ] જે નામાદિના ભેદની પનાથી યુક્ત [ ને અન્નમય તથા પ્રાણમયને પાતાને વશ વતાવનાર હાવાથી તે બંને કેશેાથી ] વધારે ખલવાન [કેશ ] તે પ્રથમના કેશને ( પ્રાણમયકાશને ) સર્વભણીથી પૂર્ણ કરીને પ્રકાશે છે. ૧૬૭.
આ મનેામયકેશ જીવને સંસારની પ્રાપ્તિ કરનારા છે એમ કહે છેઃ
पञ्चेन्द्रियैः पञ्चभिरेव होतृभिः, प्रचीयमानो विषयाज्यधारया । जाज्वल्यमानो बहुवासनेन्धनैर्मनोमयाग्निर्वहति प्रपञ्चम् ॥
૪૫૫
પાંચ જ્ઞાનેંદ્રિયારૂપ પાંચ હેમ કરનારાએવડેજ ખડું વૃદ્ધિ પમાડેલા [ અને વિષયેની] ઘણી વાસનાએરૂપ લાકડાંએવડે [ ને ] વિષયરૂપ ઘીની ધારાવડે પ્રજ્વલિત કરેલે [ આ ] મનેામયકાશરૂપ અગ્નિ સંસારરૂપ[ લ ]તે પ્રાપ્ત કરે છે. ૧૬૮.
આ મનોમયકાશ જીવને સંસારનું કારણ છે એમ કહે છેઃन ह्यस्त्यविद्या मनसेोऽतिरिक्का, मनो ह्यविद्या भवबन्धहेतुः । तस्मिन्विनष्टे सफलं विनष्टं विजृम्भितेऽस्मिन्सकलं विजृम्भते ॥ મનથી ભિન્ન અવિદ્યા સંસારરૂપ બંધનું કારણુ નથીજ,