________________
વિચૂડામણિ પર
૫૩ જેમ તરંગ, ફિણ, વમળ ને પરપોટા આદિ સર્વ વસ્તુતાએ જલ' છે,] તેમ દેહથી માંડીને અહંકારપર્યત [સર્વ ચેતનજ [ છે, અને] આ [ શબ્દાદિ સર્વ [વિષયે પણ] એકરસ [] અત્યંત નિમેલ ચેતન જ છે.] ૩૯૦.
આ જગતને બ્રહ્મથી ભિન્ન જાણનાર બ્રાંતિને વશ થયેલ છે એમ ઉપદેશ કરે છે –
सदेवेदं सर्व जगदवगतं वाङ्मनसयोः, सतोऽन्यत्रास्त्येव प्रकृतिपरसोम्नि स्थितवतः। पृथक् किं मृत्स्नायाः कलशघटकुम्भाधवगतं, वदत्येष भ्रान्तस्त्वमहमिति मायामदिरया ॥ ३९१ ॥ વાણું ને મનવડે જાણેલું આ સર્વ જગત્ બ્રહ્યાજ [ છે.] પ્રકૃતિથી પર પ્રદેશરૂપ પિતાના મહિમા ]માં રહેલા બ્રહ્મથી ભિન્ન [ અહિં કાંઈ પણ] નથી જ. ઘડે, કલશ ને કુંભાદિ શબ્દ]વડે જાણેલે [ પદાર્થ] શું માટીથી ભિન્ન [ હોય છે? નથી જ હેતે, તેમ આ જગત્ પણ વસ્તુતાએ બ્રહ્મથી ભિન્ન નથી, છતાં ] આ ભ્રાંતિને વશ થયેલે [પુરુષ] તું [ મારાથી ભિન્ન છે, ને] હું [ તારાથી ભિન્ન છું,] એમ [ જે] બેલે છે [તે] અવિદ્યારૂપ મદિરાવડે [ઉન્મત્ત થઈને બેલે છે એમ સમજવું.] ૩૯૧. શ્રુતિ પણ એ બ્રાંતિ ટાળવા માટે ઉપદેશ કરે છે એમ જણાવે છે - क्रियासमभिहारेण यत्र नान्यदिति श्रुतिः । ब्रवीति द्वैतराहित्यं मिथ्याध्यासनिवृत्तये ॥ ३९२॥