________________
શ્રીવિવેકચૂડામણિ.
एवं विदेहकैवल्यं सम्मात्रत्वमखण्डितम् । ब्रह्मभावं प्रपद्यैष यतिर्नावर्तते पुनः ॥ ५६७ ॥ જ્ઞાની એવી રીતે સન્માત્રપણારૂપ વિદ્યુતુવલ્યને [ એટલે ] અખંડિત બ્રહ્મભાવને પામીને પુન: [ સંસારમાં ]
આ
ક્ષમતા નથી, ૫૬૭.
પહ
બ્રહ્મવેત્તા બ્રહ્મરૂપ થયેલા હેાવાથી તેમને પુનર્જન્મના ભવ નથી એમ કહે છે:
सदात्मैकत्वविज्ञानदग्धाविद्यादिवर्मणः ।
अमुष्य ब्रह्मभूतत्वाद्ब्रह्मणः कुत उद्भवः ॥ ५६८ ॥ બ્રહ્મ ને આત્માના એકપણાના અનુભવથી અવિદ્યાદિ [ત્રણે ] શરીરો દાહ ( ખાધ) પામી ગયાં છે એવા આ[ બ્રહ્મવેત્તા ના બ્રહ્મસ્વરૂપપણાથી [તે] બ્રહ્મની ઉત્પત્તિ કયાંથી [ સંભવે ? ] ૫૬૮.
અધ તે મેક્ષ આત્મામાં નથી એમ દૃષ્ટાંત આપીને કહે છેઃ-~~ मायाक्लृप्तौ बन्धमोक्षौ न स्तः स्वात्मनि वस्तुतः | यथा रज्जौ निष्क्रियायां सर्पाभासविनिर्गमौ ॥ ५६९ ॥
]
અંધ ને મેાક્ષ અવિદ્યાએ કલ્પેલા [છે, ] વસ્તુતાએ [ તે અને પેાતાના આત્મામાં નથી. જેમ ક્રિયારહિત દ્વારડીમાં [પ્રાતિભાસિક ] સર્પની પ્રતીતિ ને નિવૃત્તિ [જણાય છે, તેમ અવિકારી આત્મામાં બંધ ને તેની નિવૃત્તિ જણાય છે. ] ૫૬૯. બ્રહ્મને આવરણના અભાવ હાવાથી બંધ તથા મેાક્ષ મિથ્યા છે એમ કહે છે:- -