________________
શ્રીશતકી.
नानाभूतस्वभावैर्वहति वसुमती येन विश्वं पयोदो, वर्षत्युच्च ताशः पचति दहति वा येन सर्वातरोऽसौ ॥५९॥
જેમ એકરૂપવાળું વરસાદનું જલ સર્વે ઓષધીઓની અંતરે અગણિત રસ વડે, ગધેડે, સામર્થ્યવડે [] ફલવડે ભિન્ન ભિન્ન પરિણામને પામે છે, તેમજ [એકરૂપવાળ] અંતરાત્મા અનેક ભૂતના સ્વભાવ [ ભિન્ન ભિન્ન પરિણામ પામે છે.] વડે પૃથિવી સર્વેને ધારણ કરે છે, [ જેવડે] વરસાદ ઉંચેથી વરસે છે, [] જેવડે અગ્નિ પાકની સિદ્ધિ કરે છે, અથવા બાળે છે, આ સર્વની અંતર [છે.] ૧૯
બ્રહ્મના અદ્વૈતસ્વરૂપનું વર્ણન કરે છે. તે भूतेष्वात्मानमात्मन्बनुगतमखिलं भूतजातं प्रपश्येत्, .. प्रायः पाथस्तरंगान्वयवदथ चिरं सर्वमात्मैव पश्येत् । एकं ब्रह्माद्वितीयं श्रुतिशिरसि मतं नेह नानास्ति किंचि. न्मृत्योराप्नोति मृत्युं स इह जगदिदं यस्तु नानेव पश्येत् ॥६०॥
જલ ને તરંગના અવયની પેઠે (જેમ જલમાં તરંગ ને તરંગમાં જલ રહે છે તેમ) પ્રાણીઓમાં આત્માને [] આત્મામાં રહેલ સમગ્ર ભૂતસમૂહને બહુધા જુએ, પછી લાંબા સમય સુધી સર્વને આત્માન જુએ. [એવી રીતે ] બ્રહ્મ એક [] અદ્વિતીય [ છે, એમ] ઉપનિષદમાં માનેલું [છે. ] અહિં ( આ બ્રહ્મમાં) કાંઈ ભેદ નથી, છતાં જે અહિં (આ બ્રહ્મમાં) આ જગત ભેદના જેવું (બ્રહ્મથી ભિન્નના જેવું) જુએ છે તે મૃત્યુથી મૃત્યુને પામે છે. ૪૦.