________________
શીશતલેકી.
૬૫૭ [ શ્રીકૃષ્ણ ] પણ કહે છે. અહિં (આ જગતમાં) કોઈ પણ [અજ્ઞાની] કર્મ કર્યા વિના રહી શકતું નથી. ઈતિ. ૮૩.
કર્મ જડ હોવાથી તે પોતે સ્વતંત્રરીતે ફલ આપી શકતું નથી, પણ કર્મના ફલના દાતા પરમેશ્વરથી પ્રેરાઈ તે ફલ આપી શકે છે એમ દષ્ટાંત આપીને જણાવે છે. " वृक्षच्छेदे कुठारः प्रभवति यदपि प्राणिनोद्यस्तथापि, .. प्रायोऽन्नं तृप्तिहेतुस्तदपि निगदितं कारणं भोक्तयत्नः । प्राचीनं कर्म तद्रद्विषमसमफलप्राप्ति हेतुस्तथापि, स्वातंत्र्यं नश्वरेऽस्मिन्नहि खलु घटते प्रेरकोऽस्यांतरात ॥४॥
જો કે ઝાડને કાપવામાં કુઠાર શક્તિવાળે છે, તે પણ પુરુષથી પ્રેરાઈને [શકિતવાળે છે, સ્વતંત્ર રીતે નહિ;] અન્ન બહુધા તૃપ્તિનું કારણ [છે, તે પણ તેમાં ] ભજન કરનારના પ્રયત્નને કારણરૂપ કહે છે, તેવી રીતે પૂર્વનું કર્મ પ્રતિકૂલ તથા અનુકૂલ ફલનો પ્રાપ્તિનું કારણ [ ,] તે પણ વિનાશ (પિતાના અંતમાં સંસ્કાર મૂકી વિનાશ) પામનારા આ કર્મ ]માં ફિલ આપવામાં]
સ્વતંત્રપણું નથીજ સંભવતું, [ પરંતુ] આના પ્રેરક અંત રાત્મા [છે. 17૮૪.
નિત્યાદિ કર્મને અનુષ્ઠાનમાં અન્ય દેવતાનું આરાધન કરવામાં આવે છે તે પણ બ્રહ્મને જ અર્પણ થાય છે એમ કહે છે -- . स्मृत्या लोकेषु वर्णाश्रमविहितमदो नित्यकाम्यादिकर्म, सर्व ब्रह्मार्पणं स्यादिति निगमगिरः संगिरन्तेऽतिरम्यम् । ૪૨