________________
११८
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. સર્વ જગત્ મારામાં જ ઉપજયું [છે,] અને પુન: પણ તે [ જગત્ ] મારામાં સારી રીતે સ્થિત [ છે, તથા તે ] સર્વ [ જગત ] મારામાં જ પ્રલય પામે છે, તેથી તે બ્રહ્મજ હું છું. વળી જેના સ્મરણવડે યજ્ઞાદિ સર્વ શુભ કર્મમાં [ જે] ન્યુના કાર્ય [ડાય તે] નક્કી સારી રીતે સંપૂર્ણપણને પામે છે, તે અવિનાશીનેજ હું [જીવભાવે] અતિ પ્રસન્નતાવડે સારી રીતે નમેલે છું. ૧૦૧. .
એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસે ને પરિવ્રાજકના આચાર્ય શ્રી શંકરાચાર્યજીએ રચેલા શતકીનામના પ્રકરણગ્રંથરૂપ સત્તરમા રત્નની ભાવાર્થદીપિકાનામની ગુજરાતી ભાષાની ટીકા પૂરી થઈ. ૧૭.
તું છે ,
વાક—