________________
૬ઝર શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને. કીમાં | સર્પ, ને [સૂર્યનાં કિરણમાં] જલ આદિ જે કાંઈ અસત્ય પ્રતીત થાય છે તે [છીપ, દેરડી ને સૂર્યનાં કિરણરૂપ વ્યાવડારિક] સત્યને આશરેજ [ પ્રતીત થાય છે.] એ આ નિયમ અવધિવાળે (અધિકાનનું ભાન ન થાય ત્યાં સુધી રહેનારે) લેકપ્રસિદ્ધ [જે છે, ] તેમ સત્યના સત્યરૂપ બ્રામાં આ સર્વે જગ-પ્રાદુભેવ પામેલું [ ,] અને મિથ્યા છતાં જેવડે પ્રતીત થાય છે, તેને નિશ્ચય સત્ય કહે છે.પ૭.
હવે પૂર્ણરૂપ બ્રહ્મનું નિરૂપણ કરે છે – રાજાશાવક્ષ: ૨૦થતિ = સહામારતાં , यत्रैवाशावसानं गृहदिह हि विराट्पूर्वमर्वागिवास्ते । सूत्रं यत्राविरासीन्महदपि महतस्तद्धि पूर्णाश्च पूर्ण, संपूर्णादर्णवादेरपि भवति यथा पूर्णमेकार्णवांभः ॥ ५८ ॥
જેમ સંપૂર્ણ સમુદ્રાદિથી પણ એક [થયેલું સર્વ] સમુદ્રનું જલ પૂર્ણ થાય છે, તિમો જેમાં આકાશને અવકાશ મિળે છે.] ને જેમાં કાલ કલામાત્રપણાને પામે છે, તથા જેમાં દિશાઓને અંત [ થયેલ છે, ] અને અહિં મહાન વિરા પૂર્વે છે [એ સર્વ સ્થલપ્રપંચ] અચીન જે થઈ રહે છે, [તથા] જેમાં મેટાથી (વિરાથી) પણ મેટે સૂત્રાત્મા પ્રાદુર્ભાવ પામેલ છે તેજ પૂર્ણથી [પણ] પૂર્ણ [ છે.] ૧૮.
અંતર્યામિ૨૫ બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ કરે છે – अंत: सर्वोषधीनां पृथगमितरसैधवीर्यैर्विपाकैरकं पाथोपाथः परिणमात यथा तद्वदेवान्तरात्मा ।