________________
વિકાસશિ.
૫૪૧ હવે સ્થલશરીરની તથા સૂક્ષ્મ શરીરની તષ્ણને પરિત્યાગ કરીને બ્રહ્માપે સ્થિતિ કરવાને ઉપદેશ કરે છે –
प्रसभमनिलकल्पे लिङ्गदेहेऽपि पश्चात् । निगमगदितकीर्ति नित्यमानन्दमूर्तिम्,
स्वयमिति परिचीय ब्रह्मरूपेण तिष्ठ ॥ ३९५ ॥ [માતપિતાના] મેલના કાયૅરૂપ સ્થલશરીરમાં હુંપણની બુદ્ધિએ ઉત્પન્ન કરેલી આશાને [૮] બલાત્કારે ત્યજી દે. પછી વાયુના જેવા [ ચંચલ] સૂક્ષ્મશરીરમાં [ રહેલી આશાને ? પણ [ બલાત્કારે ત્યજી દે.] વેદે જેને મહિમા વર્ણવ્યું છે એવું, નિત્યરૂપ [] આનંદરૂપ [બ્રહ્મ મારે] આત્મા [છે] એમ અનુભવ કરીને [૮] બ્રહ્મરૂપે સ્થિત થા. ૩૫. - જ્યારે સ્કૂલશરીરમાંથી પણાની બુદ્ધિને ત્યાગ કરીને આત્મામાં હુપણાની બુદ્ધિ રાખે ત્યારે જ પુરુષ દુખેથી મેકળો થાય છે એમ કહે છે
शवाकारं यावद्भजति मनुजस्तावदशुचिः, પw: ચારા કરમાળarષત્રિય:. यदाऽऽत्मानं शुद्ध कठयति शिवाकारमचलं, तदा तेभ्यो मुक्ता भवति हि तदाह श्रुतिरपि ॥ ३९६॥
જ્યાં સુધી મનુષ્ય મુડદાજેવાને (સ્થલશરીરને) [ હુંપણની બુદ્ધિથી] સેવે છે, ત્યાં સુધી [તે] અપવિત્ર [] જન્મ, મરણને રેગના સ્થાનરૂપ [રહે છે, તથા તેને ] બીજાઓથી કલેશ થાય છે. જ્યારે શુદ્ધ, લ્યાણુસ્વરૂપ ને] અચલ આત્માને જાણે છે, ત્યારે
કાવ વિના થાય છે.