________________
૪૯૬
- શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ ર.
-
*
*
*
*
કરીને નાશ પામે છે, આથી વિષયવાસને પણ [ નાશ થાય છે, માટે હે સૌમ્ય! તું પિતાની ભ્રાંતિને દૂર કર. ર૭૭.
ત્રણ ગુણે વિદ્યમાન હોવાથી ભ્રાંતિનો કેમ ત્યાગ થઈ શકશે? એમ શંકા થાય તો તેનું સમાધાન કરે છે -- तमो द्वाभ्यां रजः सत्त्वात्सत्त्वं शुद्धेन नश्यति । तस्मात्सत्त्वमवमवष्टभ्य खाध्यासापनयं कुरु ॥ २७८ ॥
[ પ્રમાદ ને આલસ્યાદિના કારણરૂપ ] તમોગુણ બેવડે (શુભકર્મમાં પ્રવૃત્તિરૂ૫ રજા ગુણવડે ને આત્માના જ્ઞાનના કારણરૂપ સત્વગુણવડે) નાશ પામે છે, ચિંચલ) રજોગુણ એકાગ્રતાના હેતુરૂપ ] સત્વગુણથી [ નાશ પામે છે, અને તમે ગુણ તથા રજોગુણવાળા ] સત્ત્વગુણને શુદ્ધ[સત્ત્વગુણવડે નિાશ થાય છે, તેથી તિ શુદ્ધ]સત્ત્વગુણને આશ્રય કરીને પોતાની ભ્રાંતિને દૂર કર. ૨૭૮.
દેહનિર્વાહની ચિંતા ત્યજીને ભ્રાંતિને દૂર કરવાનો ઉપદેશ કરે
प्रारब्धं पुष्यति वपुरिति निश्चित्य निश्चल: । . પૈકાસ્ટ ચર રાણાસાપનઘં શું છે ર૭૨ //
પ્રારબ્ધ કર્મ પિતાનું ફલ આપીને આ સ્થૂલશરીરનું પિષણ કરશે એવો નિશ્ચય કરીને નિશ્ચલ થઈ સતત ] ઘેર્યને આશ્રય કરી પિતાના અંતઃકરણને શુદ્ધાત્મામાં સ્થિર કરવા રૂ૫] યત્નવડે તિ) પોતાની ભ્રાંતિને ત્યાગ કર. ૨૭૯.
પુનઃ પણ ભ્રાંતિનો ત્યાગ કરવાને ઉપદેશ કરે છે