________________
૫૧૪ શ્રીશંકરાચાર્યનાં અદશ ર. વિષય મેળવવા માટે પુરુષની પ્રવૃત્તિ [થાય છે, પછી તેનું સેવન થાય છે, એમ ચિત્ત ઉત્તરોત્તર પોતાની સ્કૂલતા ને ચંચલતામાં વધારો કરતું રહે છે.] ૩૨૬. अतः प्रसादान परोऽस्ति मृत्युर्विवेकिनो ब्रह्मविदः समाधौ । समाहित: सिद्धिमुपैति सम्यक्समाहितात्मा भव सावधान:
ને ૨૨૭ |
આથી વિવેકવાળા બ્રહ્મવેત્તાને [આત્મસ્વરૂપના વિમરણરૂપ પ્રમાદથી ભિન્ન મત નથી. આત્મસ્વરૂપમાં [ચિત્તની] એકાગ્રતા કરનાર યથાર્થ સિદ્ધિને (જીવન્મુક્તિને) પામે છે, તેથી તે સૈમ્પ ! તું સાવધાન [થઈ] એકાગ્રચિત્તવાળે થા. ૩૨૭. પુનઃ પ્રમાદથી થતી હાનિનું નિરૂપણ કરે છે –
तत: स्वरूपविभ्रंशो विभ्रष्टस्तु पतत्यधः । पतितस्य विना नाशं पुनारोह ईश्यते ॥ ३२८ ॥
તેથી (પ્રમાદથી) [સદ્દગુરુએ તથા સશા ઉપદેશ કરેલું) આત્મજ્ઞાન નાશ પામેલું [થાય છે, આત્મજ્ઞાનના નાશવાળો નીચે પડે છે, (વિષય ચિંતનમાં ને વિષયસેવનમાં તત્પર થઇ જાય છે. નીચે પડેલાને નાશવિના (ઉત્તરોત્તર અધોગતિવિના) પુનઃ આરેહ (ચઢવું-આત્મામાં સ્થિર રહેવું) જોવામાં આવતું નથી. ૩૨૮. | સ્વરૂપનું વિસ્મરણ કરી ભેદબુદ્ધિવડે વિષયોમાં રમણીયપણાની બુદ્ધિ ન રાખવી એમ ઉપદેશ કરે છે –