________________
શ્રીઅપરક્ષાનુભૂતિ.
૩૩૩ ધર્મો શાસ્ત્રમાં કહ્યા હોય તે ધર્મોના નિર્દોષરીતે પરિપાલનરૂપ તપવડે પ્રસન્ન થયેલા સત્યસંકલ્પ પરમાત્માના અનુગ્રહથી તે પુણ્યશાલી પુરુષોને વિવેક, વૈરાગ્ય, સમાદિ છ સંપત્તિ, ને મુમુક્ષતા આ ચાર જ્ઞાનપ્રાપ્તિનાં સાધન પ્રાપ્ત થાય છે. વિવેકને પ્રથમ નહિ કહેતાં વૈરાગ્યને જે પ્રથમ કર્યો છે તે વૈરાગ્યને જ્ઞાનપ્રાપ્તિમાં અસાધારણ કારણ જાણીને કહે છે. ૩.
એ વૈરાગ્યાદિ ચાર સાધનેનાં લક્ષણ નીચેના છે લેકવડે જણાવે છે. તેમાં નીચેના વડે વૈરાગ્યનું લક્ષણ કહે છે –
ब्रह्मादिस्थावरांतेष्टु वैराग्यं विषयेष्वनु । यथैव काकविष्ठायां वैराग्यं तद्धि निर्मलं ॥४॥ .
બ્રહ્માથી સ્થાવરપર્વતના વિષયોમાં કાગડાની વિષ્કાની પેઠે જ [ જે] રાગરહિતપણું [] શુદ્ધ વિરાગ્ય..
વ્યવહારપક્ષે સર્વોત્તમ ગણાતા બ્રહ્માનાં વિષયસુખેથી આરંભીને તૃણના અતિતુચ્છ વિષયસુખસુધીમાં, કાગડાની વિષ્કામાં, વા વમન કરેલા અન્નમાં, વા વિષમાં, જેમ સી મનુષ્યને સર્વદા રાગરહિતપણું છે તેમ, જે વૃત્તિનું રાગરહિતપણું તે રાગાદિદોષરહિત વિરાગ્ય કહેવાય છે. વિષયોમાં વિનાશીપણું આદિ સેંકડે દે રહેલા છે એમ તે પુરુષ જાણે છે, તેથી તેને વિષયોમાં ને વિષયેનાં દ્રવ્ય ને સ્ત્રી આદિ સાધનામાં રાગ રહેતો નથી. ૪.
હવે વૈરાગ્યના કારણે વિવેકનું લક્ષણ કહે છે – नित्यमात्मस्वरूपं हि दृश्यं तद्विपरीतगं । एवं यो निश्चयः सम्यग्विवेको वस्तुनः स वै ॥ ५ ॥ આત્માનું સ્વરૂપ નિત્ય ને દશ્ય તેથી વિપરીતસવ