________________
૩૭૮
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. અને અંતઃકરણના વિજાતીય પ્રવાહનો અનાદર કરી તેને રોકવો આ નિયમ કહેવાય છે. ૧૦૫.
હવે ત્યાગનું સ્વરૂપ કહે છે – त्याग: प्रपंचरूपस्य चिदात्मत्वावलोकनात् । त्यागो हि महतां पूज्य: सद्यो मोक्षमयो यत: ॥ १०६ ॥
[સર્વત્ર સ્વયંપ્રકાશ સ્વભાવવાળા) ચૈિતન્યસ્વરૂપના અનુસંધાનથી પ્રપંચના રૂપને ત્યાગ [કર આ ત્યાગજ જેથી શીઘ્ર પરમાનંદસ્વરૂપે સ્થિત કરનારે [છે, તેથી) મહાપુરુષોને માન્ય [છે.] ૧૦૬.
હવે માનનું લક્ષણ નીચેના ત્રણ કેવડે કહે છે – यस्माद्वाचो निवर्तते अप्राप्य मनसा सह । यन्मानं योगिभिर्गम्यं तद्भवेत्सर्वदा बुधः ॥ १०७ ॥ | મનસહિત વાણીઓ [જે બ્રહ્મને વિષય નહિ કરીને જેનાથી પાછી ફરે છે, તે બ્રહ્મરૂપ સૈન છે. જે મન (બ્રહ્મ) ગીઓવડે પ્રાપ્ત કરવાગ્ય [છે.] વિવેકી સર્વદા તે રૂપ થાય. (નિરંતર તેનું અનુસંધાન કરે.) ૧૦૭. बाचो यस्मान्निवर्तते तद्वक्तुं केन शक्यते ।
प्रपंचो यदि वक्तव्यः सोऽपि शब्दविवर्जितः ॥ १८ ॥ - વાણુંઓ જેનાથી (નામ ને જાતિ આદિથી રહિત બ્રહ્મથી) પાછી ફરે છે, જેનું નિરૂપણ કરી શકતી નથી, તેને ચાવડે કહેવાનું શક્ય છે? સંસાર જે કહેવાયેગ્ય [હાય તો તે પણ [સત્ય ને અસત્યથી વિલક્ષણ હોવાથી શબ્દને વિષય નથી. ૧૦૮