________________
૪૨૨
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને. મારે છે, [અને] આ [રૂપાદિ વિષય તે નેત્રવડે જેનારને પણ મારે છે. ૭૭. | શબ્દાદિ વિષેમાં રહેલી દઢ પ્રીતિ ત્યજ્યા વિના મોક્ષ થઈ શકતા નથી એમ કહે છે –
વિષયારામહાપરા વિમુરા: કુટુરત્યકાન્ત ! स एव कल्पते मुक्त्यै नान्यः षट्शास्त्रवेद्यांपे ॥ ७८ ॥
જે મનુષ્ય] અત્યંત પ્રયત્નથી ત્યજી શકાય એવા વિની આશારૂપ મહાપાશથી અત્યંત મકળે થાય છે, તે મનુષ્ય જ મોક્ષને માટે એગ્ય થાય છે, બીજે છ શાસ્ત્રને જાણનારે પણ મિક્ષને માટે એગ્ય થતો નથી, ૭૮.
વિષયોની તૃષ્ણ મનુષ્યને મોક્ષને લાભ થવા દેતી નથી એમ
आपातवैराग्यवतो मुमुक्षून, भवाब्धिपारं प्रतियातुमुद्यतान् । भाशाग्रहो मजयतेऽन्तराले, निगृह्य कण्ठे विनिवर्त्य वेगात्॥७९॥
સંસારરૂપ સમુદ્રના [પર પારપ્રતિ જવાને ઉદ્યમી થેચેલ ઉપરટીઆ વૈરાગ્યવાળા મુમુક્ષુઓને શબ્દાદિ વિષચેની આશારૂપ મગર ગળે પકડીને વેગથી [ મેક્ષના પ્રયત્નથી ] વિમુખ કરીને વચમાં ડુબાડી દે છે. ૭૯
શબ્દાદિ વિષયની તૃષ્ણાનો ત્યાગ કરનાર બ્રહ્મને પામે છે એમ જણાવે છે -
विषयाख्यग्रहो येन सुविरक्तयसिना हतः । सगच्छति भवाम्भोधेः पारं प्रत्यूहवर्जितः ॥ ८०॥ જેણે તીવ્રરાગ્યરૂપ તરવારવડે વિષયનામના મગરને