________________
૧૦૦
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રો.
કામ કરી શકે છે, જેની અજ્ઞાનરૂપ શક્તિ વડે પોતે જ્ઞાનસ્વરૂપવાળો છતાં પોતાને અજ્ઞાની માને છે, અને સુખદુ:ખ જે અંતઃકરણના ધર્મ છે તેને પિતાના ધમ માની સુખદુઃખી થાય છે. જે ત્રિગુણાત્મક માયાને વશ થયેલા આ જીવ શુભાશુભ કર્મોમાં પ્રવર્તે છે. જે પ્રાણી એમાં તેમનાં કર્માનુસાર પ્રેરક, કર્તાને સ્કોર્તિ આપનાર, ને કરિપત ભે આમા અહિં પ્રસિદ્ધ ચેતનશક્તિવડે વ્યાપેલો છે, તે સંસારરૂપ અંધકારની નિવૃત્તિ કરનાર ચેતનને હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૨૧,
सृष्ट्वा सर्व स्वात्मतयैवेत्थमतय॑म् , व्याप्याथान्तःकृत्स्नमिदं सृष्टमशेषम्। सच्च त्यच्चाभूत्परमात्मा स य एक- . स्तं संसारध्वान्तविनाशं हरिमीडे॥२२॥
તે પરમાત્મા જે એક છે. જેમણે બાકી ન રહે એમ આ અતÁ સઘળું રચ્યું છે. સર્વ રચીને પછી પિતાની સ્વરૂપવડેજ વ્યાપીને પક્ષ ને પ્રત્યક્ષ થાય છે તે સંસારાંધકારને વિનાશ કરનાર પરમાત્માની હું સ્તુતિ કરું છું.
તે નિસ્પધિક પરમાત્મા જે એક છે. જેમણે કાંઈ પણ બાકી ન રહે એવી રીતે આ મનવડે પણ ચિંતવી ન શકાય એવું સઘળું જગત પ્રતીત કરાવ્યું છે. આ સ્થાવરજંગમ સર્વ જગત પ્રતીત કરાવીને પછી પોતાના ચેતનસ્વરૂપવડે જ તેમાં વ્યાપીને પરોક્ષ ને પ્રત્યક્ષ રૂપે પ્રતીત થાય છે. તે સંસારરૂપ અંધકારને વિનાશ કરનાર બ્રહ્મને હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. ૨૨.
वेदान्तश्चाध्यात्मिकशास्त्रैश्च पुराणैः, રાત્રેશ્ચાજોઃ સાત્વતતગઢ ચમીરમ્ | दृष्वाथान्तश्चेतसि बुध्वा विविशुर्यम् , तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ २३ ॥