________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. “હું જાડો છું,” “દુબળો છું,” “હું જાણું છું,” “હું બહેરે છું,” “સુખી છું,” “હું દુઃખી છું” એવી રીતના આરોપપૂર્વક કર્તાપણું ઇત્યાદિના અભિમાનવાળું જે જ્ઞાન છે તે ત્વપદના વાચ્ય અર્થરૂપ છે. અહિં ચેતન સહિત વિજ્ઞાનમયકોશને વંદના વાચ્યારૂપે કહેલ છે. ૨૫.
હવે વંદના લક્ષ્યાર્થીને કહે છેઃदेहाहन्तेन्द्रियाणिसाक्षी तेभ्यो विलक्षणत्वेन । प्रतिभाति योऽवबोधः, प्रोक्तोऽसौ त्वंपदस्य लक्ष्योऽर्थः ॥२६॥
જે શરીર, અહંકાર અને ઇંદ્રિયોને સાક્ષી તેઓના થી વિલક્ષણપણા વડે પ્રતીત થાય છે તે બેધ ત્વપદને લક્ષ્યાર્થી કહે છે.
જે નિરાધિક ચેતન સ્કૂલશરીર, અહંકાર અને સર્વ ઈતિનો સાક્ષી છે, અને જે તે બધાથી વિલક્ષણપણા વડે ભિન્ન પ્રતીત થાય છે, તે નિરુપાધિક ચેતન વંદના લય અર્થરૂપે શાસ્ત્રમાં કહેલું છે. ૨૬.
હવે તતપદના વાગ્યાથને કહે છે - वेदावसानवाचा, संवेद्यं सकलजगदुपादानम् । सर्वज्ञताद्युपतं, चैतन्यं तत्पदस्य वाच्योऽर्थः ॥ २७ ॥
[] ઉપનિષદનાં વચનવડે જાણવાગ્યા છે, જે સર્વ જગતનું ઉપાદાન [છે, તે સર્વજ્ઞતાદિ યુક્ત ચૈતન્ય તત્પદને વાગ્યાથી [છે.]
જે સર્વજ્ઞતાદિસહિત ચૈતન્ય વેદના અંતભાગરૂ૫ ઉપનિષદોના વાયવડે રેય છે, અને જે આ સર્વ જગતના ઉપાદાનાકારણરૂપ છે, તે સર્વજ્ઞતાદિ લક્ષણવાળું ચૈતન્ય તત્પદને વાચ્ય અર્થ છે. ૨૭.